• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ગિરનાર પરીક્રમા દરમિયાન ભાવિકોના આરોગ્યની વિશેષ સંભાળ માટે રુટ પર તંત્ર દ્વારા ૧૧ જેટલા હંગામી દવાખાના કાર્યરત
Regional

ગિરનાર પરીક્રમા દરમિયાન ભાવિકોના આરોગ્યની વિશેષ સંભાળ માટે રુટ પર તંત્ર દ્વારા ૧૧ જેટલા હંગામી દવાખાના કાર્યરત

CliQ INDIA
Last updated: October 29, 2025 7:15 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

જુનાગઢ, 29 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ, ગિરનાર લીલી પરિક્રમાનો ૩૬ કિલોમીટરનો રૂટ લાંબો, કઠિન અને ચઢાણ વાળો હોવાથી યાત્રિકોએ આરોગ્યની વિશેષ સંભાળ લેવી જરૂરી બની રહે છે. ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ગિરનાર લીલી પરિક્રમના રુટ પર તંત્ર દ્વારા 11 જેટલા હંગામી દવાખાના પણ શરૂ કરવામાં આવનાર છે.

ગિરનાર પરિક્રમાના જંગલના નિયત કરેલ વિસ્તારમાં ઉભા કરવામાં આવનાર કામચલાઉ દવાખાનામાં ઝીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી ઉપર, માળવેલા ખાતે, નળપાણીની ઘોડી ઉપર, નળપાણીની ઘોડી વિસ્તાર-શ્રવણની કાવડ વિસ્તારમાં, સરકડિયા વિસ્તાર, બોરદેવી વિસ્તાર,બોરદેવી મંદિર ખાતે,ભવનાથ ખાતે તેમજ ગીરનાર પર્વત પર, જૈન દેરાસર અને અંબાજીની ટૂંક પર દરેક સ્થળે મેડીકલ ટીમ કે જેમાં ડોક્ટર , ફાર્માસિસ્ટ તથા પેરા મેડીકલ સ્ટાફ અને જરૂરી જીવન રક્ષક દવાઓ,હાર્ટ એટેકને લગત દવાઓ,ઓક્સિજન, પ્રાથમિક સારવારની સાધન-સામગ્રી સાથે કાર્યરત રહેશે.

આ પરીક્રમા રૂટમાં ઉભા કરવામાં આવનાર પોલીસની રાવટીઓ ખાતે વધુ ટીમોની આવશ્યકતા અનુસાર તે રાવટીઓ ખાતે 40 જેટલી વધારાની ટીમો, જરૂરી દવાઓ અને ઈમરજન્સીમાં ઉભી થનાર પરિસ્થિતિ મુજબની તાત્કાલિક સારવારની ટ્રેનીંગ આપવામાં આવી છે.

ગિરનાર પરિક્રમા દરમ્યાન નિયત કરેલ તમામ પોઈન્ટ ખાતેથી પસાર થનાર વૃદ્ધ વ્યક્તિઓના બ્લડ પ્રેશર, ઓક્સીજન, વિગેરેની પણ વિગતવાર તપાસ કરી હદયની તકલીફ વાળા વ્યક્તિઓને અલગ તારવવાની કામગીરી કરવામાં આવશે.

પરીક્રમા વિસ્તારમાં ઉભા કરવામાં આવનાર દરેક કામચલાઉ દવાખાના ખાતે 2 -સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત ઈમરજન્સી માટે કે જ્યાં વધુ ચઢાણ છે તે જગ્યાઓ પર વધારાના 10 સ્ટ્રેચર રાખવામાં આવશે.

તેમજ પરિક્રમા રૂટમાં જૂનાગઢ જીલ્લાના પ્રા.આ.કેન્દ્ર ની એમ્બ્યુલન્સ ઝીણાબાવાની મઢી, બોરદેવી, બોરદેવી મંદિર ખાતે, નળપાણીની ઘોડી વિસ્તાર-શ્રવણની કાવડ વિસ્તાર, ભવનાથ અને માળવેલા (તે સ્થળે એમ્બ્યુલન્સ રહી શકે તેમ ન હોય આ સ્થળની એમ્બ્યુલન્સ તેની નજીકના સ્થળ સરકડિયા ખાતે રાખવામાં આવશે. તેમજ સરકડિયા ખાતે ઈમરજન્સી માટે તૈયાર રાખવામાં આવનાર છે. ઉપરાંત પરિક્રમા રૂટ પર ઈમરજન્સીમાં પહોંચી વળવા વધારાની ૩ એમ્બ્યુલન્સ જીણા બાવાની મઢી, શ્રવણની કાવડ, બોરદેવી ત્રણ રસ્તા ખાતે રાખવામાં આવશે.તેમજ જુનાગઢ જીલ્લાની બે મોબાઈલ હેલ્થ યુનિટની વાન પણ આ પરિકમા દરમ્યાન ઉપલબ્ધ રહેનાર છે.

ઉપરાંત 108 એમ્બ્યુલન્સ જૂનાગઢ રેલ્વે સ્ટેશન ,અશોક શિલાલેખ,ભવનાથ પાર્કિંગ, ભવનાથ પોલીસ સ્ટેશન, ભવનાથ મંદિર ઝોનલ ઓફીસ, કાળવા ચોક, નાગમંડલ મંદિર મેંદપરા ખાતે રાખવામાં આવશે. તેમજ ૩ ૧૦૮ એમ્બ્યુલન્સ જૂનાગઢ શહેર ખાતે રાખવામાં આવશે.

તેમજ તાલુકા હેલ્થ કચેરી તથા જિલ્લા સ્તરે રેપીડ રિસ્પોન્સ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.જૂનાગઢ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ભવનાથ ખાતેના નાકોડા હોસ્પિટલ ખાતે કામચલાઉ આઈ.સી.યુ. પણ કાર્યાન્વિત કરવા માટે જણાવવામાં આવેલ છે.

આ પરિક્રમામાં કુલ 18 મેડીકલ ઓફિસર, 12 ફાર્માસિસ્ટ, 73 પેરા મેડીકલ સ્ટાફ તેમજ અન્ય 24 કર્મચારીઓ ફરજ બજાવશે. આ તમામ તમામ સ્ટાફને સી.પી.આર., પ્રાથમિક સારવાર, સેનિટેશન અને કલોરીનેશન, ઈમરજન્સી સારવાર ની તાલીમ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શો,એકસાથે 100 ડ્રોન આકાશમાં ઉડાડયા
પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં વયનીવૃતી થતા બે કર્મચારીઓ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો | BulletsIn
પાટણમાં ગટરો ઉભરાવવાની વારંવાર સમસ્યા, રહીશો મુશ્કેલીમાં | BulletsIn
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર 35 ડીગ્રીએ સ્થિર
ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 74 માં જન્મ દિવસ નિમિત્તે પદયાત્રા | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમિત શાહ આજે બિહારના દરભંગા, સમસ્તીપુર અને બેગુસરાયમાં પ્રચાર કરશે
Next Article માનુષ શાહ અને દિયા ચિતાલેએ ઇતિહાસ રચ્યો, WTT ફાઇનલ્સ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય જોડી બની
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?