• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ખાદ્ય પદાર્થની એક્સપાયરી તપાસવી, MRP કરતાં વધુ કિંમત ચૂકવવી નહીં
Regional

ખાદ્ય પદાર્થની એક્સપાયરી તપાસવી, MRP કરતાં વધુ કિંમત ચૂકવવી નહીં

CliQ INDIA
Last updated: November 21, 2023 4:30 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

– ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તકેદારી

– યાત્રાળુઓની મુશ્કેલીઓ નિવારવા કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા

જૂનાગઢ તા., 20 નવેમ્બર(હિ. સ.) ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને ખાદ્ય પદાર્થ ખરીદી વખતે રાખવાની તકેદારીઓ માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ સાથે ભાવિકોની મુશ્કેલીઓ નિવારવા માટે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

ગિરનાર લીલી પરિક્રમા તા.૨૩-૧૧૨૦૨૩ થી તા.૨૭-૧૧-૨૦૨૩ દરમિયાન યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, ત્યારે ખાસ કરીને ખાદ્ય પદાર્થની ખરીદી પહેલા તે ખાદ્ય પદાર્થની એક્સપાયરી છે કે નહીં ? તેની તકેદારી રાખવી. વધુમાં અવારનવાર ખાદ્ય તેલનો તળવામાં ઉપયોગ કરવામાં આવતો હોય તેવા ફરસાણ કે નમકીનની ખરીદી ન કરવી. તેમજ કોઈ પણ ખાદ્ય પદાર્થની ખરીદી સ્વચ્છ અને સારી જગ્યાએથી કરવી હિતાવહ છે. ઉપરાંત કોઈપણ ખાદ્ય વસ્તુની ખરીદી કરતી વેળાએ એમઆરપી કરતાં વધુ કિંમત ચૂકવવી નહીં. આમ, આ બાબતે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી જણાય તો કંટ્રોલ રૂમના ટેલીફોન નં. ૦૨૮૫-૨૬૨૧૪૩૫, ૦૨૮૫-૨૬૨૨૦૧૧, ૦૨૮૫-૨૬૨૦૧૮૦ અને ૦૨૮૫-૨૬૨૨૧૪૦ પર સંપર્ક કરવાનો રહેશે.

– હિન્દુસ્થાન સમાચાર / મુકેશ સખીયા/બિનોદ

You Might Also Like

75માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ, જૂનાગઢ જિલ્લાને એક જ દિવસે રૂ. 781 કરોડના 617 કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
તીર્થ સ્થળોમાં સ્વચ્છતા અભિયાનમાં ગાંધીનગર મેયર જોડાયા
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વૈકલ્પિક માર્ગ બનાવવા માંગ
પાટણમાં દત ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી જુગારધામ પકડાયું, આઠ ઝડપાયા
પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત: મગફળીના પાક માટે રાત્રિના સમયે દવાનો છટકાવ એક અસરકારક ઉપાય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વધુને વધુ લોકોએ આયુષ્માન કાર્ડ મેળવીને, આરોગ્ય સેવાઓનો લાભ લે- ડો. માંડવિયા
Next Article એન્ડોસ્કોપિક ફ્લેક્સી કેમેરા, સુરંગ માં ફસાયેલા કામદારો સુધી પહોંચ્યા, બધા સુરક્ષિત
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?