ગીર સોમનાથ 12 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સમસ્ત મિતીયાજ ગામના લોકો ને લોકો ને આરોગ્ય લક્ષી આયુષ્માન કાર્ડ કઢાવવાનું બાકી હોય તે લોકો માટે સરપંચ શહ સુરપાલસિહ બારડ, સામાજિક કાર્યકર લલિત વાળા દ્વારા સવારે 10.30 કલાકે ગ્રામ પંચાયત ઓફિસ એ આયુષ્માન કાર્ડ નો કેમ્પ રાખવામાં આવ્યો છે અને જે લોકો ને રેશનિગ નો માલ મળતો હોય તે લોકો ના તમામ ના આયુષ્માન કાર્ડ નીકળી જશે જે વ્યક્તિ આયુષ્માન કાર્ડ કઢાવવા આવે તે લોકો એ આવકનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ, મોબાઈલ ફોન ફરજિયાત સાથે લાવવાનું રહેશે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
