• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > કચ્છમાં ખાવડા પાસે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લોકો ઘરની બહાર દોડ્યા
Regional

કચ્છમાં ખાવડા પાસે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લોકો ઘરની બહાર દોડ્યા

CliQ INDIA
Last updated: July 21, 2025 11:31 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ભુજ – કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) કચ્છમાં ફરીથી ભૂસ્તરીય સળવળાટ તેજ બન્યો હોય તેમ રવિવારે એક જ દિવસમાં બે આંચકાથી ધરતી ધ્રુજી ઊઠી હતી. એક તરફ પૂર્વ કચ્છમાં બપોરથી સાંજ સુધી 2 ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો, જયારે મધ્ય કચ્છમાં ખાવડા પાસે આંચકો આવ્યો હતો.

પચ્છમના ગામોમાં વધુ અસર

રવિવારે રાત્રે 9.48 કલાકે કચ્છનાં સરહદી ગામો ચારની તીવ્રતાના આંચકાથી ધણધણી ઊઠયાં હતાં. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ રાત્રે 9.48 કલાકે ખાવડાથી 20 કિ.મી. દૂર સાંધારા ગામ પાસે કેન્દ્રબિંદુ ધરાવતા ચારની તીવ્રતાના આંચકાએ વિશેષ રીતે પચ્છમના સરહદી ગામોમાં ઉચાટ સર્જ્યો હતો. પચ્છમના ખાવડા, કુરન, સુમરાપોર, તુગા, જામકુનરિયા સહિતનાં ગામોમાં આ આંચકાની વ્યાપક અસર વર્તાઈ હતી. એકાએક ભેદી અવાજ સાથે ધરતી ધણધણી ઊઠતાં ભયના માર્યા લોકોને ઘરની બહાર દોટ મૂકી હતી. કેન્દ્રબિંદુ સાંધારા ગામ પાસે નોંધાયું હતું.

વરસાદી માહોલમાં બીજીવાર ધરતી ધ્રુજી

તો વરસાદી માહોલ વચ્ચે એક સપ્તાહની અંદર બીજી વખત ધરા ધ્રૂજી હતી. 12.29 કલાકે ભચાઉથી 10 કિ.મી. દૂર બંધડી ગામ પાસે કેન્દ્રબિંદુ ધરાવતા કંપનની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની આંકવામાં આવી હતી. આ પૂર્વે ગુરુવારે ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું.

પાંચ દિવસમાં દુનિયામાં પણ ભૂકંપીય હલચલ

17 જુલાઈ 2025 થી કચ્છ વિસ્તારમાં ત્રણ મહત્વપૂર્ણ ભૂકંપો થયા છે. ઉપરાંત, છેલ્લા પાંચ દિવસોમાં પૂર્વી રશિયા અને ઉત્તર પેસિફિક વિસ્તારમાં મહત્વપૂર્ણ ભૂકંપીય પ્રવૃત્તિઓ થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA

You Might Also Like

પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધતું ગુજરાત,આરોગ્ય, ધરતી અને પર્યાવરણ માટે લાભદાયક મેથીની પ્રાકૃતિક ખેતી
જામનગરમાં રૂ.2.43 કરોડની છેતરપિંડીમાં પકડાયેલ વેપારી ચાર દિવસના રિમાન્ડ ઉપર
પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતો માટે, શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના આહવાનને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ
ઉના અને ગ્રામ્ય વિસ્તારો માં મુશળધાર વરસાદ નું આગમન થયું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકારણમાં સંવાદ અને સંવાદિતા જરૂરી: ઉપરાષ્ટ્રપતિ
Next Article અમેરિકન ગોલ્ફર સ્કોટી શેફલરે, પહેલું બ્રિટિશ ઓપન ટાઇટલ જીત્યું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?