• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > એશિયાટિક સિંહો- ગીર ગઢડામાં બસ સ્ટેન્ડ પાસે, 11 સિંહનું જૂથ લટાર મારતું જોવા મળ્યું
Regional

એશિયાટિક સિંહો- ગીર ગઢડામાં બસ સ્ટેન્ડ પાસે, 11 સિંહનું જૂથ લટાર મારતું જોવા મળ્યું

CliQ INDIA
Last updated: November 15, 2025 3:20 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

– ગીર જંગલના રહેણાક વિસ્તારોમાં સિંહોના આંટાફેરાથી પેટ્રોલિંગ વધારવા માગ

ઉના/અમદાવાદ,14 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં ગીર ના જંગલમાં એશિયાટિક સિંહોની વસ્તીમાં વધારો થયો છે. ગીરનું જંગલ હવે જાણે સિંહો માટે નાનું પડી રહ્યું હોય એમ સિંહો હવે માનવ વસાહતની વધુ નજીક આવી રહ્યા છે. ગઇકાલે રાત્રે ગીર ગઢડા શહેર જાણે સિંહોનું બીજું ઘર બની ગયું હોય એવાં દૃશ્યો રોજબરોજ સામે આવી રહ્યાં છે. ગીર ગઢડા શહેરના એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં એક-બે નહીં, પરંતુ 11 સિંહનું આખું જૂથ લટાર મારવા નીકળતાં લોકો રોમાંચિત થઈ ઊઠ્યા હતા.

આ અદભુત ઘટના ગઈરાત્રે લગભગ 10થી 11 વાગ્યાની આસપાસ બની હતી. ગીર ગઢડાના ઘનશ્યામનગરમાં સિંહણ અને સિંહબાળ સહિત 11 સિંહનું ટોળું બિનધાસ્તપણે ફરી રહ્યું હતું. આ દુર્લભ અને રોમાંચક દૃશ્યો ત્યાંના સ્થાનિક વન્યપ્રેમી કાર્યકરે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધાં હતાં. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

ગીર ગઢડા અને એના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો ગીર જંગલને અડીને આવેલા છે, જેના કારણે આ વિસ્તાર સિંહોની અવરજવર માટે જાણીતો બન્યો છે.

છેલ્લા બે દિવસથી ગીર ગઢડાના અલગ-અલગ સોસાયટી વિસ્તારો સિંહોની હાજરીથી ધમધમી રહ્યા છે:

પ્રમુખ પાર્ક: ગત રાત્રિએ જ પ્રમુખ પાર્ક વિસ્તારમાં એક સિંહ યુગલ (સિંહ-સિંહણ) જોવા મળ્યું હતું.

વન્યજીવ નિષ્ણાતોના મતે, સિંહોને જંગલની અંદર શિકાર કરવા કરતાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં પશુઓનો શિકાર સરળતાથી મળી રહે છે, આ જ કારણે તેઓ માનવ વસાહત તરફ આકર્ષાય છે.વન વિભાગનાં સૂત્રોએ પણ ગીર ગઢડામાં 11 સિંહના જૂથની હાજરીની પુષ્ટિ કરી છે. જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘનશ્યામનગર વિસ્તારમાં પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં સિંહોનું આ શાહી જૂથ ત્યાંથી આગળ નીકળી ગયું હતું.વારંવાર રહેણાક વિસ્તારોમાં સિંહો દેખાતા હોવાથી માનવ અને વન્યજીવ બંનેની સલામતી જળવાઈ રહે એ માટે વન વિભાગ દ્વારા સિંહ પ્રભાવિત વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી સ્થાનિકો દ્વારા પ્રબળ માગ ઊઠી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે સિદ્ધિ આગવું પ્રદાન કરેલ ખેડૂતોનો પ્રોત્સાહિત કરાશે, ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર પેટે રૂપિયા એક લાખ સુધીના રોકડ પુરસ્કાર અપાશે
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તા.૧૫મીએ મહુવા તાલુકાના ઉકા તરસાડીયા યુનિ. ખાતે પીએમ જન-મન સંવાદ કાર્યક્રમ યોજાશે
પાલિતાણાના વિસ્તરણ અધિકારીએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની ભવાઇ બનાવી
ગીર સોમનાથ એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા ઈચ્છુક ઉમેદવારો જોગ
લાલપુર અને જામજોધપુર તાલુકાઓમાં તહેવારોને અનુલક્ષીને ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા અરજી કરી શકાશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હી વિસ્ફોટ પછી મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ પુલવામામાં આતંકવાદી ઉમરના ઘરને આઈઇડી વડે ઉડાવી દીધું
Next Article પ્રધાનમંત્રી મોદી 15 નવેમ્બરે, સુરતમાં બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કરશે.
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?