• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સંયુક્ત આયોજન હેઠળ, સરદારપુર ગામે પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ સેવા કાર્ય
Regional

આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સંયુક્ત આયોજન હેઠળ, સરદારપુર ગામે પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ સેવા કાર્ય

CliQ INDIA
Last updated: September 3, 2025 8:11 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.)

યાત્રાધામ આવતા ભક્તોને આરોગ્યલક્ષી સહાય મળી મહેસાણા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુર દ્વારા સરદારપુર ખાતે પદયાત્રીઓ માટે વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાધામ તરફ જતા સૈંકડો પદયાત્રીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ સેવા કાર્ય હાથ ધરાયું.

કેમ્પમાં તબીબી અધિકારીઓ, પેરામેડિકલ સ્ટાફ તથા આરોગ્ય કાર્યકરોની ટીમે પદયાત્રીઓની તબિયત ચકાસણી કરી, જરૂરી દવાઓનું વિતરણ કર્યું તેમજ થાક, ડિહાઇડ્રેશન, બ્લડપ્રેશર અને નાના-મોટા ઈજા જેવી સમસ્યાઓમાં તાત્કાલિક સારવાર આપી. સાથે સાથે પદયાત્રીઓને સ્વચ્છતા, શુદ્ધ પાણી પીનાની જરૂરિયાત તથા ગરમીથી બચવા માટે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.

આ આરોગ્ય સેવા કેમ્પથી ભક્ત પદયાત્રીઓએ રાહત અનુભવ્યો અને તબીબી સહાય સરળતાથી મળી રહેતાં સૌએ જિલ્લા પંચાયત અને આરોગ્ય શાખાના પ્રયત્નોને બિરદાવ્યા.

—————

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

You Might Also Like

કચ્છના 36થી વધારે ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ સરકારી યોજનાકીય લાભો નાગરિકોને અપાયા
સિદ્ધપુર પાસેના મુડાણા ગામે સરસ્વતી નદીના ધસમસતા પ્રવાહમાં ત્રણ યુવતીઓ તણાઈ, બેના મોત
સોમનાથ જિલ્લાના ખેડૂતો કિસાન પરિવહન યોજના માટે 4 નવેમ્બરથી આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, 3 દિવસ ગુજરાતની મુલાકાતે
ઊના તાલુકાનાં સિમાસી ગામે આવેલ રૂપેણ નદીનો પુલ ખખડધજ હાલતમાં… સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માંગ..

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દવા અને ક્લિનિકલ ટ્રાયલ નિયમોમાં સુધારો કરવામાં આવશે, પ્રક્રિયા સરળ બનાવાશે
Next Article બધા નક્સલીઓનો નાશ ન થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં: અમિત શાહ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?