• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > આત્મા દ્વારા મહુવા તાલુકાના દુધાણા ક્લસ્ટરના સમઢિયાળા નં-3 ખાતે વિલિંગ ફાર્મરની તાલીમ યોજાઇ
Regional

આત્મા દ્વારા મહુવા તાલુકાના દુધાણા ક્લસ્ટરના સમઢિયાળા નં-3 ખાતે વિલિંગ ફાર્મરની તાલીમ યોજાઇ

CliQ INDIA
Last updated: November 25, 2025 9:55 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

– તાલીમમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા 94 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો

ભાવનગર,25 નવેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગર દ્વારા નોન –મિશન ક્લસ્ટરમાં વિલિંગ ફાર્મરની જીલ્લા અંદરની તાલીમ અંતર્ગત મહુવા તાલુકાના દુધાણા ક્લસ્ટર ના સમઢિયાળા નં-3 ખાતે વિલિંગ ફાર્મરની જીલ્લા અંદરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા 54 ભાઈઓ તથા 40

મહિલાઓ મળી કુલ 94 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણિઅર્ક અને આચ્છાદન વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. આ સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને અવગત કરાવવામાં આવ્યા હતા.

વધુમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓ-સમાધાન-ઉકેલ વિષે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જેથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફનો અભિગમ વધે અને રસાયણમુક્ત અનાજ–શાકભાજી-ફળ વગેરે ઉત્પાદન કરી વધુ સારૂ વળતર મેળવી શકે.

આ વેળાએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણાબળ મળી રહે તેવા ઉમદા હેતુથી તેઓને મહુવા આજુબાજુ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત તેમજ મહુવા ફળ

શંસોધન કેન્દ્ર સાથે સંકળાયેલ વિપુલ બાંભણીયા તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર ગજેન્દ્રસિંહ બારૈયા, ખેતી મદદનીશ નાજુભાઈ ભમ્મર અને માસ્ટર ટ્રેનર મહેન્દ્ર કવાડ તેમજ આત્મા પ્રોજેક્ટ ભાવનગરના સંજય કવાડ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

માંગરોળ અને વેરાવળ બંદર પરથી મોડી રાત્રે પણ માછીમારી,1 થી 15 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાના નિર્ણયની ઐસી કી તૈસી | BulletsIn
અમરેલીના ચિતલ નજીક ખાનગી બસ પલટી: 3 મુસાફરોને ઈજા, વરસાદી માહોલ વચ્ચે અકસ્માતથી હાહાકાર
પૂર્વ કચ્છમાં બપોર બાદ મેઘહેલી પહોંચી: ક્યાંક ઝાપટાં તો ક્યાંક ધોધમાર વરસાદ
દાહોદજીવ દયા ગ્રુપ દાહોદ દ્વારા દાહોદના ગોવિંદનગરના ગાર્ડન ખાતેથી 45 પક્ષીઓને ખુલ્લા આકાશમાં મુક્ત કરાયા
જિંદગી અને મોતનો સવાલ હતો…’ જાફરાબાદના દરિયામાં ઈજાગ્રસ્ત ખલાસીને કોસ્ટ ગાર્ડે હેમખેમ બચાવ્યો!

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એસઆઈઆર પછી પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાંથી 10 લાખથી વધુ નામો કાઢી નાખવાની અપેક્ષા
Next Article આજથી શરૂ થતી શિયાળાની ઋતુ માટે, બદ્રીનાથ ધામ મંદિરના દરવાજા બંધ થશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?