• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > અભણ માતા પિતાની દીકરી યુપીએસસીમાં  68 માં રેંકમાં પાસ થઈ ડે.કલેકટર બની.
Regional

અભણ માતા પિતાની દીકરી યુપીએસસીમાં  68 માં રેંકમાં પાસ થઈ ડે.કલેકટર બની.

CliQ INDIA
Last updated: December 6, 2023 8:30 am
CliQ INDIA
Share
5 Min Read
SHARE
અભણ માતા પિતાની દીકરી યુપીએસસીમાં  68 માં રેંકમાં પાસ થઈ ડે.કલેકટર બની.
અભણ માતા પિતાની દીકરી યુપીએસસીમાં  68 માં રેંકમાં પાસ થઈ ડે.કલેકટર બની.

બીએસસીની અને જીપીએસઈની તૈયારી કરી પરીક્ષા સાથે આપી પાસ થઈ હતી.

નાયબ મામલતદારનો ઓર્ડર આવ્યો પરંતુ ઠુકરાવી એનાથી ઉચી પોસ્ટ ડેપ્યુટી કલેક્ટરની મેળવી.

સંતરામપુર તેના ગામ અને સમાજમાં પહેલી વહેલી આ રાઠોડની દીકરી ડેપ્યુટી કલેકટર બની.

પિતાએ વ્યાજે લઈને ભણાવી જ્યારે માતાએ રાત ઉજાગરા કરી દીકરીને પ્રોત્સાહિત કરી.

સ્પીપામાં પાસ થઈ યુપીએસસીની ટ્રેનિંગ અને બુક ફ્રીમાં મળી જેથી સરકારનો પણ સહકાર રહ્યો .

ભરૂચ,05 ડિસેમ્બર  ( હિ.સ.)  મૂળ સંતરામપુર અને હાલ રહે જીતાલીની અભણ માતા પિતાની દીકરીએ ગરીબીમાં ભણીને તેની જાત મહેનત તેમજ સ્પીપાના સહકારથી યુપીએસસી 68 માં રેંકથી પાસ કરી વડોદરામાં ખેતીવાડી વિભાગમાં ડેપ્યુટી કલેકટર બની તેના ગામ અને સમાજમાં પ્રથમ દીકરી બની છે ડેપ્યુટી કલેકટર અને અહીથી ઊર્મિલા રાઠોડ અટકવાની નથી તેના સપના હજુ શિખરો સર કરવા ખૂબ પુરુષાર્થ કરી કલેકટર બનીને જ જંપીશ તેવા ઉચ્ચ વિચારો સાથે સમાજ ,સરકાર અને તેની પાસે કામ લઈને આવનાર દરેક વ્યક્તિની સેવા કરવા ઉમદા પ્રેરણા સાથે તેની સફર શરૂ કરી છે. જીવનમાં કઈક મેળવવું હોય અને ધારીને જ લીધું હોય તેને ગરીબી,કષ્ટ કે કોઈપણ નકારાત્મકતા નડતી નથી એ વ્યક્તિ જાત ઉપર દ્રઢ વિશ્વાસ રાખી તેના નક્કી કરેલા ગોલ સુધી પહોંચવા તનતોડ પરિશ્રમ કરીને મેળવીને જ રહે છે આવાજ એક સંતરામપુરના ઊંડાણના ગામડાંના ભરતભાઈ રાઠોડની પુત્રી ઊર્મિલાના માતા પિતાએ દીકરીને ભણાવવા મજૂરી કરી ઉછીના અને વ્યાજે રૂપિયા લાવીને પણ તેની ફી ભરી છે.જ્યારે તેની માતાએ ઊર્મિલા વાંચતી હોય ત્યાજ તેને જમવાનું આપી દે રાત્રે પણ ઉઠીને ચા પાણી આપી ઉજાગરા કરીને તેનું ધ્યાન રાખ્યું આજે આ તેમની દીકરી ડેપ્યુટી કલેકટર બની છે.

ભરતભાઈ રાઠોડ એકપણ ચોપડી નથી ભણ્યા સહી કરતા પણ નહોતું આવડતું કંપનીમાંથી એમને સહી એક મહિનો ઘરે બેસાડી કાગળ અને પેન કંપનીમાંથી આપી સહી કરતા શીખવાડી પછી પગાર બેંકમાં ચાલુ થયો. 26 વર્ષ પહેલાં જન્મભૂમિ સંતરામપુર છોડી અંક્લેશ્વરને કર્મભૂમિ બનાવી ત્યારથી કુટુંબ અને સંબંધીના કેટલાય દીકરા દીકરીઓને ભણાવી નૌકરી ઉપર લગાડ્યા.

ધોરણ 1 થી 7 ટ્યુશન વગર જીતાલીમાં ભણી 8 ધોરણની સ્કૂલ નહિ હોવાથી અંકલેશ્વર જીઆઇડીસીમાં ભણી હતી .શિયાળો ઉનાળો અને ચોમાસુ દરમિયાન મને લેવા મૂકવા મારા પપ્પા આવતા તડકો,ઠંડી અને વરસાદ પણ વેઠ્યો છે.10 માં 82 % આવ્યા અને 12 માં મારી જાતે સાયન્સ લીધું ઘરનું કામ ચાલુ હતું તે અટકાવી 2 લાખ ફી મારા પપ્પાએ ભરી 78 % આવ્યા હતા ક્લાસ અને એકેડેમિકમાં પણ સેકન્ડ આવી હતી. બીએસીસી કેમેસ્ટ્રી લઈ તેના ત્રણેય વર્ષમાં ફર્સ્ટ ક્લાસ હતી.બીએસીસી પહેલા વર્ષ પછી જીપીએસસીની ભરતી પડતા તે અને બીએસસી બન્નેની તૈયારી કરી સાથે જ પરીક્ષા આપી નાયબ મામલતદારનો ઓર્ડર આવી ગયો હતો પરંતુ મારે ઉચ્ચ અધિકારી બનવું હતું એટલે એમએસસી સાથે યુપીએસસીમાં તૈયારી કરવા સ્ટીપાની પરીક્ષામાં પાસ થઈ એમાં ફ્રી માં તાલીમ મળી ત્યાંથી યુપીએસસીની ઘણી બધી માહિતી અને બુક્સ આપી   વાંચી એમાં મહેનત કરીને યુપીએસસી ક્લિયર કરતા ડેપ્યુટી કલેકટર નો ઓર્ડર વડોદરા હરણી ખેતીવાડી વિભાગમાં આવ્યો છે સ્ટીપાનો ખૂબ ધન્યવાદ કરવા માગું છું.હજુ પણ મહેનત કરતી રહીશ અને હું કલેક્ટર બનીને જંપીશ.

ઊર્મિલા ભરતભાઈ રાઠોડ ડેપ્યુટી કલેકટર જીતાલી.

 ઊર્મિલા તેના જીવનનું કડવું સત્ય કહેતા તેનો મામલતદારનો જોઈનીંગ લેટર તેના વતનના એડ્રેસ પર આવ્યો હતો પરંતુ પરીવારના દરેક સ્વજને આ લેટર આવ્યો જ નથી એમ કહી આપ્યો નહિ ત્રણ દિવસ કાઢી નાખ્યા ત્યારે પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા ખબર પડતાં ફરિયાદ કરવાની વાત કરતા લુણાવાડા જમા કરાવી દીધો જોકે આ ઓર્ડર ઊર્મિલા ઠુકરાવી દીધો હતા.

 ઊર્મિલાના કુટુંબમાં તે અને તેના મોટાબાપાનો દીકરો જે પોલીસમાં ફરજ બજાવે છે એ ગ્રેજ્યુએશન કરી માસ્ટર ડિગ્રી સુધી પહોંચ્યા છે તેના મોટાભાઈનો ખૂબ સહકાર અને માર્ગદર્શન મળ્યું છે તેના થકી જ અહી પોહચી છે.ભારત સરકારે મને જે કારકિર્દી અને મોક્કો આપ્યો તેના માટે તેમજ દેશ સેવામાં હંમેશા હાજર રહેશે 

તેમજ તેની કચેરીમાં આવનાર દરેક ભારતીય નાગરિકોને 

આદરભાવથી માન આપી તેમના કાર્યો કરવા હુંકાર કર્યો હતો અને આ હકારાત્મક અભિગમ બતાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/ અતુલ પટેલ

You Might Also Like

હર ઘર તિરંગા અભિયાન અન્વયે જોશીપરા આંગણવાડી કેન્દ્ર ખાતે રાષ્ટ્રધ્વજ રંગપૂરણી અને દેશભક્તિ ગીત ડાન્સનું આયોજન હાથ ધરાયું
ભટાર સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં સુરત, ભરૃચ અને વડોદરાની વર્કિંગ વુમન અને કવયિત્રીઓએ ભાગ લીધો
ભાલપરામાં સર્વે હિન્દુ સમાજનો છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાશે
આઈ.સી.એ.આરના કાર્યક્રમ સંદર્ભે, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન,સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન થશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ચીખલી તાલુકાના તેજલાવ ગામે આવી પહોંચતા ગ્રામજમોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ
Next Article ક્રૂડ ઓઈલ 78 ડોલર પ્રતિ બેરલની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?