• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > વિનાશક ભૂસ્ખલનને કારણે, 22 દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ, માતા વૈષ્ણો દેવીની યાત્રા ભક્તોમાં ભારે ઉત્સાહ વચ્ચે ફરી શરૂ થઈ.
National

વિનાશક ભૂસ્ખલનને કારણે, 22 દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ, માતા વૈષ્ણો દેવીની યાત્રા ભક્તોમાં ભારે ઉત્સાહ વચ્ચે ફરી શરૂ થઈ.

CliQ INDIA
Last updated: September 17, 2025 5:45 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

કટરા(જમ્મુ),નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર

(હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા હિલ્સમાં સ્થિત માતા

વૈષ્ણો દેવી મંદિરની યાત્રા બુધવારે હર્ષોલ્લાસ વચ્ચે ફરી શરૂ થઈ. તાજેતરમાં થયેલા

વિનાશક ભૂસ્ખલનને કારણે 22 દિવસ માટે

યાત્રા સ્થગિત કરવામાં આવી હતી, જેમાં 34 લોકો માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા.

માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ (એસએમવીડીએસબી) એ આજે ​​સવારે

અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ વચ્ચે યાત્રા ફરી શરૂ કરવાની જાહેરાત કરી, જેનાથી યાત્રાળુઓ

માટેનો આધાર શિબિર, કટરા શહેરમાં

મોટી સંખ્યામાં ભક્તોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.

યાત્રાના પ્રારંભિક બિંદુ, બાણગંગા દર્શની ગેટ પર, સેંકડો યાત્રાળુઓ વહેલી

સવારે એકઠા થયા હતા, યાત્રા ફરી શરૂ

થવા પર અપાર આનંદ અને રાહત વ્યક્ત કરી હતી.

શ્રાઇન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે,” ખરાબ હવામાન

અને મંદિર તરફ જતા માર્ગની જરૂરી જાળવણીને કારણે યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત

કરવામાં આવી હતી, ત્યારબાદ પહાડી

ટોચ પરના મંદિર તરફ જતા બંને માર્ગો પરથી સવારે 6 વાગ્યે યાત્રા ફરી શરૂ થઈ હતી. યાત્રાળુઓને

માન્ય ઓળખપત્રો રાખવા, નિર્ધારિત

માર્ગોનું પાલન કરવા અને ગ્રાઉન્ડ સ્ટાફ સાથે સહયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

પારદર્શિતા અને ટ્રેસેબિલિટી માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન કાર્ડ આધારિત

ટ્રેકિંગ ફરજિયાત છે.”

શ્રાઇન બોર્ડે યાત્રાના કામચલાઉ સ્થગિત દરમિયાન યાત્રાળુઓએ,

જે ધીરજ રાખી હતી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે,”

યાત્રા ફરી શરૂ થવી એ આપણી સામૂહિક શ્રદ્ધા અને અડગતાની પુષ્ટિ છે, અને બોર્ડ આ

પવિત્ર મંદિરની પવિત્રતા,

સુરક્ષા અને

ગરિમા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.”

મહારાષ્ટ્રના એક જૂથની એક મહિલા યાત્રાળુએ કહ્યું, અમે ખૂબ જ ખુશ

છીએ કે, યાત્રા ફરી શરૂ થઈ છે. અમે બે દિવસ પહેલા પુણેથી બેઝ કેમ્પ પહોંચ્યા હતા, અને રાહ જોવી

મુશ્કેલ હતી, પરંતુ અમને

વિશ્વાસ હતો કે અમે અમારા વતન પાછા ફરતા પહેલા ચોક્કસપણે દર્શન કરીશું.

યાત્રાળુઓએ યાત્રા ફરી શરૂ થવાને ખૂબ જ ખાસ દિવસ ગણાવ્યો, અને કહ્યું કે,”

આ મંદિરની મુલાકાત લેવાનો આશીર્વાદ હતો અને તે શક્ય બનાવવા બદલ અધિકારીઓનો આભાર

માન્યો. શ્રાઈન બોર્ડે તમામ યાત્રાળુઓને સલામતી માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને

સત્તાવાર સંદેશાવ્યવહાર સાથે અપડેટ રહેવા વિનંતી કરી.”

માર્ગ હવે સુરક્ષિત જાહેર થયા પછી, આગામી દિવસોમાં, ખાસ કરીને 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી

ચાલનારા આગામી નવરાત્રી ઉત્સવ દરમિયાન, મોટી સંખ્યામાં યાત્રાળુઓ યાત્રાધામની મુલાકાત લે તેવી

અપેક્ષા છે.

26 ઓગસ્ટના રોજ

મંદિર તરફ જતા માર્ગ પર મોટા પાયે ભૂસ્ખલન થતાં જાનહાનિ થતાં યાત્રા સ્થગિત

કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

બંગાળમાં એસઆઈઆર ના અમલીકરણ માટેની તૈયારીઓ પૂર્ણ: 35 મિલિયન મતદાર રેકોર્ડનું 2002 ના ડેટા સાથે મેચિંગ
રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ તૈયાર, 8.4 લાખથી વધુ સહકારી મંડળીઓની માહિતી એક જ પ્લેટફોર્મ પર
આરએસએસ નેતા હોસબલે કહે છે કે પાકિસ્તાન સાથે વાતચીત ની ખિડકી ખુલ્લી રાખવી જોઈએ, લોકોની વચ્ચેના સંપર્ક પર ભાર મૂક્યો
સોના, ચાંદી અને કિંમતી ધાતુના સિક્કાઓ પરની આયાત જકાત, વધીને હવે 15 ટકા થઈ ગઈ…
(અપડેટ) આરોપીએ મુંબઈ પોલીસને તેના મિત્રને ફસાવવા માટે માનવ બોમ્બ મોકલવાની ધમકી આપતો સંદેશ મોકલ્યો હતો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શાહરૂખ ખાન અને આમિર ખાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતા જોવા મળ્યા.
Next Article દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે, ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?