• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > રાજસ્થાનના દૌસામાં માર્ગ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરીને પરત ફરી રહેલા 11 શ્રદ્ધાળુઓના મોત, બધા ઉત્તર પ્રદેશના
National

રાજસ્થાનના દૌસામાં માર્ગ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરીને પરત ફરી રહેલા 11 શ્રદ્ધાળુઓના મોત, બધા ઉત્તર પ્રદેશના

CliQ INDIA
Last updated: August 13, 2025 11:45 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

જયપુર, નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.). રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવારે સવારે ચાર વાગ્યે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 11 શ્રદ્ધાળુઓના મોત. દૌસા-મનોહપુર રોડ પર બાપી નજીક કન્ટેનર અને પેસેન્જર પિકઅપ વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જયપુરની એસએમએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલા શ્રદ્ધાળુનું મોત થયું. બધા ઉત્તર પ્રદેશના કાસગંજ (એટા) ના રહેવાસી છે. આ લોકો ખાટુશ્યામના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

દૌસા જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, પ્રાથમિક અહેવાલો અનુસાર, બાપી નજીક થયેલા અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે. નવ લોકોને સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે અને ત્રણ લોકો જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માત એક પેસેન્જર પિકઅપ અને કન્ટેનર વચ્ચે થયો હતો.

દૌસા પોલીસે જણાવ્યું હતું કે, ખાટુશ્યામ અને સાલાસરના દર્શન કરીને બધા શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશમાં તેમના ઘરે જઈ રહ્યા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કન્ટેનર પાછળથી પિકઅપને ટક્કર મારી હતી. પિકઅપમાં 22 થી વધુ શ્રદ્ધાળુઓ હતા. તેમાંથી દસ લોકોના દૌસામાં મોત થયા. તે જ સમયે, જયપુરની એસએમએસ હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિનું મોત થયું. અકસ્માતમાં સાત બાળકો અને ચાર મહિલાઓના મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકો ઉત્તર પ્રદેશના અસરૌલી (એટા) ના રહેવાસી છે.

મૃતકોમાં પૂર્વી (3), પ્રિયંકા (25), દક્ષ (12), શીલા (35), સીમા (25), અંશુ (26) અને સૌરભ (35)નો સમાવેશ થાય છે. ચાર મૃતકોની ઓળખ થઈ શકી નથી. મનોજની પત્ની સીમા (23), લખનનો પુત્ર મનોજ (25), સૌરભનો પુત્ર નૈતિક (8), લખનની પત્ની પ્રિયંકા, સૌરભની પત્ની રીટા (26), સૌરભનો પુત્ર લક્ષ્ય (7), જસવંત રાજપૂતની પત્ની નીરજ (20), ખુબકરણ રાજપૂતનો પુત્ર સૌરભ (26), જ્ઞાનસિંહ રાજપૂતનો પુત્ર સૌરભ (32) ગંભીર રીતે ઘાયલ છે. પ્રાથમિક સારવાર બાદ તેમને જયપુર રિફર કરવામાં આવ્યા છે. ઉપરાંત, ચાર નાના ઘાયલોને દૌસા જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વહીવટીતંત્રે પીડિત પરિવારનો સંપર્ક કર્યો છે અને તેમને નાણાકીય સહાય અને જરૂરી મદદની ખાતરી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંદીપ / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

પ્રધાનમંત્રી મોદીએ, દલાઈ લામાને 90મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટની પોલીસ તપાસમાં આતંકવાદી હુમલો હોવાનો નિર્દેશ
ટ્રેન અકસ્માતઃ 5ના મોત,70થી વધુ ઘાયલ,ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં વરસાદ-હિમવર્ષાની શક્યતા: હવામાન પલટાથી ગરમીનો અંત, IMDની ચેતવણી
બદરીનાથ ધામના કપાટ બંધ થવાની પંચપૂજા શરૂ, પ્રથમ દિવસે ગણેશ મંદિરના કપાટ બંધ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈરાન અનુકૂળ પરિસ્થિતિઓમાં અમેરિકા સાથે, સીધી પરમાણુ વાટાઘાટો કરી શકે છે: ઉપરાષ્ટ્રપતિ અરેફ
Next Article ભવનગર ટર્મિનસ સ્ટેશન પર સઘન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?