• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > બીએસએનએલ અને એનઆરએલ સંયુક્ત રીતે, ભારતનું પ્રથમ 5જી રિફાઇનરી નેટવર્ક બનાવશે
National

બીએસએનએલ અને એનઆરએલ સંયુક્ત રીતે, ભારતનું પ્રથમ 5જી રિફાઇનરી નેટવર્ક બનાવશે

CliQ INDIA
Last updated: August 4, 2025 5:35 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, ૦3 ઓગસ્ટ (હિ.સ.).

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (એનઆરએલ) એ, ભારતને

ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર

ગુવાહાટીમાં યોજાયેલી ઇન્ડસ્ટ્રી 4.0 વર્કશોપ દરમિયાન કરવામાં આવ્યો હતો, જે નાણા મંત્રાલય

હેઠળના, જાહેર સાહસો વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કરાર હેઠળ, દેશનું પ્રથમ 5જી ખાનગી ઔદ્યોગિક નેટવર્ક એનઆરએલની રિફાઇનરીમાં સ્થાપિત

કરવામાં આવશે. આ નેટવર્ક ફક્ત તે રિફાઇનરીના કાર્ય માટે હશે અને મશીનો, સાધનો અને

કર્મચારીઓને ઝડપી, સુરક્ષિત અને

તાત્કાલિક કનેક્ટિવિટી પ્રદાન કરશે.

જાહેર સાહસો વિભાગના સચિવ, બીએસએનએલ અને એનઆરએલના

ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, એમટ્રોનના મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય સરકારી કંપનીઓના

વરિષ્ઠ અધિકારીઓ વર્કશોપમાં હાજર હતા. તેઓએ પાંચમી પેઢીના ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ

(5જી), આર્ટિફિશિયલ

ઇન્ટેલિજન્સ (એઆઇ), ઇન્ટરનેટ ઓફ

થિંગ્સ (આઈઓટી), વર્ચ્યુઅલ અને

બિગ ડેટા વિશ્લેષણ જેવી આધુનિક તકનીકોની ચર્ચા કરી.

જાહેર સાહસો વિભાગના સચિવે આ પ્રયાસને સરકારના

સંપૂર્ણ-સરકારી અભિગમનું સારું ઉદાહરણ ગણાવતા કહ્યું કે,” આનાથી દેશના ઉદ્યોગોનું

આધુનિકીકરણ થશે અને ખાસ કરીને ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં રોજગારીની તકો પણ વધશે.”

એનઆરએલના અધ્યક્ષે જણાવ્યું હતું કે,” 5જી નેટવર્ક

રિફાઇનરીમાં કામની ગતિ અને સુરક્ષા બંનેમાં વધારો કરશે. ઉપરાંત, આનાથી

કર્મચારીઓને વર્ચ્યુઅલ તાલીમ, ડિજિટલ નિયંત્રણ અને તાત્કાલિક માહિતી તકનીકોનો લાભ મળશે.”

બીએસએનએલના અધ્યક્ષ એ. રોબર્ટ જે. રવિએ જણાવ્યું હતું કે,”

આ સહયોગ ભારતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને ભવિષ્યની તકનીક સાથે જોડવા તરફ એક મોટું

પગલું છે.”

બીએસએનએલના એન્ટરપ્રાઇઝ બિઝનેસ ડિરેક્ટરે જણાવ્યું હતું કે,”

આ કરાર ભારતના ઔદ્યોગિક ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ કરશે અને ડિજિટલ ઇન્ડિયા અને

આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મજબૂત બનાવશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

હિન્દુત્વનો સાર સત્ય, પ્રેમ અને પોતાપણું છે, સામાજિક જીવનમાં સંતુલન ધર્મ છે: મોહન ભાગવત
વડાપ્રધાન મોદી આજે ગોવાને રૂ. 1330 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે
વડાપ્રધાન શુક્રવારે દેહરાદૂનમાં, ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે
યુપી સર અંતિમ મતદાર યાદી ૨૦૨૬ પ્રકાશન ચૂંટણી માઇલસ્ટોન અને મતદારોને તેમના નોંધણી વિગતોની તપાસ કરવાનો તકેદો
શોપિયાંના ચોટીગામમાં ઘેરાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, અથડામણ શરૂ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાવનગર ટર્મિનસથી અયોધ્યા કેન્ટ સુધી નવી સાપ્તાહિક ટ્રેન રેલમંત્રી એ લીલી ઝંડી આપી
Next Article તાલાળા તાલુકાના પિખોર ગામેથી, એક જે.સી.બી. અને છ ટેકટર ઝડપી પાડતું તંત્ર
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?