• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > પ્રધાનમંત્રી મોદી, આજે લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને સંસદ રમતોત્સવમાં વર્ચ્યુઅલી પણ જોડાશે
National

પ્રધાનમંત્રી મોદી, આજે લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને સંસદ રમતોત્સવમાં વર્ચ્યુઅલી પણ જોડાશે

CliQ INDIA
Last updated: December 25, 2025 9:15 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે બે મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સૌપ્રથમ સવારે સંસદ રમતોત્સવમાં વર્ચ્યુઅલી જોડાશે. બપોરે પછી તેઓ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્ર પ્રેરણા સ્થળની વિગતવાર વિગતો એક સત્તાવાર પ્રકાશનમાં આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ એક્સ પર આ બંને કાર્યક્રમો વિશે માહિતી શેર કરી છે.

એક સત્તાવાર પ્રકાશન અનુસાર, પ્રધાનમંત્રી મોદી આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી, વાજપેયીના જીવન અને આદર્શોને માન આપવા લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્ર પ્રેરણા સ્થળમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 65 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાઓ છે. રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન બપોરે 2:30 વાગ્યે થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

રાષ્ટ્ર પ્રેરણા સ્થળની કલ્પના પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવી હતી. તે સ્વતંત્ર ભારતના મહાન વ્યક્તિઓના વારસાને માન આપવા માટે બનાવવામાં આવ્યું હતું. તેને એક ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક અને કાયમી રાષ્ટ્રીય મહત્વના પ્રેરણાત્મક સંકુલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આશરે ₹230 કરોડના ખર્ચે બનેલ અને 65 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ સંકુલને કાયમી રાષ્ટ્રીય સંપત્તિ તરીકે કલ્પના કરવામાં આવી છે. તે નેતૃત્વ મૂલ્યો, રાષ્ટ્રીય સેવા, સાંસ્કૃતિક ચેતના અને જાહેર પ્રેરણાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

તેમાં એક અત્યાધુનિક સંગ્રહાલય પણ છે. કમળના ફૂલના આકારમાં ડિઝાઇન કરાયેલ, તે લગભગ 98,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ સંગ્રહાલય ભારતની રાષ્ટ્ર યાત્રા અને આ સ્વપ્નદ્રષ્ટા નેતાઓના યોગદાનને અદ્યતન ડિજિટલ અને ઇમર્સિવ ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરે છે, જે મુલાકાતીઓને આકર્ષક અને શૈક્ષણિક અનુભવ પ્રદાન કરે છે.

રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન, નિઃસ્વાર્થ નેતૃત્વ અને સુશાસનના આદર્શોને જાળવવા અને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તે વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે સેવા આપશે. આ પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંસદ ખેલ મહોત્સવને સંબોધિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ડોલર સામે રૂપિયામાં નાની તેજી, યુરો અને બ્રિટિશ પાઉન્ડની સામે રહ્યો શાનદાર પ્રદર્શન
આજે સાંજે તેલંગાણામાં, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની જાહેર સભા | BulletsIn
સંઘના શતાબ્દી સમારોહને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આરએસએસ ની 100 વર્ષની યાત્રા બલિદાન, શિસ્ત અને રાષ્ટ્ર સેવાનું ઉદાહરણ છે.
આજે ભારત આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી રહ્યું છેઃ પ્રધાનમંત્રી
લુધિયાણાના મુલ્લાંપૂર દાખામાં ડ્રગ સ્મગલરના ઘરે દરોડો, 5 કરોડની રોકડ મળી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાટણમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Next Article બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં, વલસાડમાં VHP અને બજરંગ દળે સરકારના પૂતળાનું દહન કર્યું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?