• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > છત્તીસગઢના સુકમામાં નક્સલી અથડામણ, સીઆરપીએફ એસઆઈ શહીદ, કોન્સ્ટેબલ ઘાયલરાયપુર, નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) છત્તીસગઢના સુકમામાં રવિવારે સવારે લગભગ 7 વાગ્યે, જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફ સબ ઇન્સ્પેક્ટર સુધા
National

છત્તીસગઢના સુકમામાં નક્સલી અથડામણ, સીઆરપીએફ એસઆઈ શહીદ, કોન્સ્ટેબલ ઘાયલરાયપુર, નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) છત્તીસગઢના સુકમામાં રવિવારે સવારે લગભગ 7 વાગ્યે, જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફ સબ ઇન્સ્પેક્ટર સુધા

CliQ INDIA
Last updated: December 17, 2023 7:00 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE
આથમણ

રાયપુર, નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) છત્તીસગઢના સુકમામાં રવિવારે સવારે લગભગ 7 વાગ્યે, જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફ સબ ઇન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી, શહીદ થયા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ રામુ, ગોળીથી ઘાયલ થયો હતો. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ સીઆરપીએફની 165મી બટાલિયનના, સબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડીની શહીદીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે આ ઘટના પર, ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

જણાવવામાં આવ્યું છે કે,’ સવારે જગરગુંડા પોલીસ સ્ટેશન હેઠળના કેમ્પ બેદ્રેથી સીઆરપીએફની 165મી બટાલિયનની કંપની, ઉર્સાંગલ તરફ ઓપરેશન માટે ગઈ હતી. આ દરમિયાન પહેલેથી ઘાત લગાવી બેઠેલા નકસલવાદીઓએ સીઆરપીએફના જવાનો પર, ઓચિંતો હુમલો કર્યો. અને બંને ટીમ વચ્ચે અથડામણ શરૂ થયું હતું. આ અથડામણમાં 165મી બટાલિયનના સબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી શહીદ થયા હતા અને કોન્સ્ટેબલ રામુ ગોળીથી ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકને, પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

દરમિયાન પોલીસે, ચાર શકમંદોને ઝડપી લીધા છે. સીઆરપીએફ, કોબ્રા અને જિલ્લા દળ દ્વારા આસપાસના વિસ્તારમાં, સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ પહેલા પણ પંખાજૂર વિસ્તારમાં, નક્સલીઓએ એક ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. શનિવારે પોલીસ ટીમે સર્ચ દરમિયાન ચાર નક્સલીઓની, ધરપકડ કરી હતી. આ તમામ નક્સલવાદીઓ આઈઇડી બ્લાસ્ટ સહિત અન્ય ઘટનાઓમાં સામેલ હતા.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ શર્મા / મુકુંદ / માધવી

You Might Also Like

પદ્મશ્રી પ્રો. રામદર્શ મિશ્રાના અંતિમ સંસ્કાર આજે થશે, 100 વર્ષ પૂર્ણ કર્યા બાદ ગઈકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા
આસામ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: દસ લાખથી વધુ પ્રથમ વખત મતદારો બદલી રહ્યા છે ચૂંટણીનું ચિત્ર
ભારતના વિપક્ષી નેતાને વિદેશ યાત્રાઓ પર ભાજપની આગનો સામનો કરવો પડી રહ્યો છે, ભંડોળ અંગે પ્રશ્નો ઉભા થયા છે
યોગી આદિત્યનાથના પશ્ચિમ બંગાળ રોડશો અને રેલીમાં ભારે ભીડ જોવા મળી, બીજેપીની પ્રચાર મહાસમરમાં વધારો
Devin: એઆઇ એન્જીનિયરિંગમાં નવો પ્રગતિશીલ પગલું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓરમા અને કાસલાબુજરંગમાં, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
Next Article વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.353 કરોડના ખર્ચે, નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?