• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > ગૌતમ અદાણી એ, આઇઆઇટી ખડગપુરમાં કહ્યું- તમે સ્વતંત્રતાના નવા સૈનિકો છો, તમારા શસ્ત્રો તમારા વિચારો અને કોડ છે…
National

ગૌતમ અદાણી એ, આઇઆઇટી ખડગપુરમાં કહ્યું- તમે સ્વતંત્રતાના નવા સૈનિકો છો, તમારા શસ્ત્રો તમારા વિચારો અને કોડ છે…

CliQ INDIA
Last updated: August 19, 2025 9:40 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

કલકતા,નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.)

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોમવારે આઇઆઇટી ખડગપુરના

પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને સંબોધતા કહ્યું કે,”

દુનિયા પરંપરાગત યુદ્ધોથી આગળ વધી ગઈ છે અને હવે ટેકનોલોજી આધારિત શક્તિના

યુદ્ધમાં પ્રવેશી ગઈ છે. આ નક્કી કરશે કે ભવિષ્યમાં કયો દેશ પ્રભુત્વ મેળવશે.”

અદાણીએ કહ્યું કે,” આજની લડાઈઓ ખાઈમાં નહીં, પરંતુ સર્વર

ફાર્મમાં લડવામાં આવે છે. શસ્ત્રો હવે બંદૂકો નહીં પરંતુ અલ્ગોરિધમ છે.સામ્રાજ્યો જમીન

પર નહીં પરંતુ ડેટા સેન્ટરોમાં બંધાય છે, અને સેનાઓ બટાલિયન નહીં પરંતુ બોટનેટ્સ છે.

વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, “તમે સ્વતંત્રતાના નવા સૈનિકો છો. તમારી નવીનતા, તમારા સોફ્ટવેર

કોડ અને તમારા વિચારો આજના શસ્ત્રો છે. તમે નક્કી કરશો કે, ભારત પોતાનું ભાગ્ય

પોતે લખશે કે તેને બીજાને સોંપશે.”

અદાણીએ કહ્યું કે,” આવનારો દાયકો ખૂબ જ ઝડપી પરિવર્તનનો

હશે. ઘણી મોટી કંપનીઓ, જે આજે અજેય લાગે

છે, અદૃશ્ય થઈ જશે.

કારણ સંસાધનોનો અભાવ નહીં,

પરંતુ ગતિ અને

સ્કેલ સાથે, આ દોડમાં સ્પર્ધા કરવામાં અસમર્થતા હશે. આ જ સત્ય શૈક્ષણિક સંસ્થાઓને

લાગુ પડે છે. હવે ફક્ત તેજસ્વી સ્નાતકો ઉત્પન્ન કરવા પૂરતા નથી, પરંતુ એવા

દેશભક્ત સ્નાતકો ઉત્પન્ન કરવા પડશે જેમની પાસે વિચારો, શિસ્ત અને ભારતને

મજબૂત બનાવવાનો સંકલ્પ છે.”

તેમણે ચેતવણી આપતા જણાવ્ય ુંકે,” રોબોટિક્સ અને આર્ટિફિશિયલ

ઇન્ટેલિજન્સ (એઆઇ) ના યુગમાં, ખર્ચ લાભ ટકાઉ

રહેશે નહીં અને કંપનીઓ રાતોરાત તેમની સ્પર્ધાત્મકતા ગુમાવી શકે છે.”

અદાણીએ કહ્યું, આપણે દરેક

ઉદ્યોગને ફરીથી શોધવો પડશે,

દરેક વ્યવસાય પર

પુનર્વિચાર કરવો પડશે અને દરેક નિયમ ફરીથી લખવો પડશે જેથી ભારત ફક્ત સહભાગી જ નહીં

પરંતુ નેતા બને. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે,” જ્યારે જ્ઞાન એક કોમોડિટી બની

જાય છે, જ્યારે કુશળતા

ડાઉનલોડ કરી શકાય છે અને એઆઇસેકન્ડોમાં, એન્જિનિયરિંગ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, ત્યારે

એન્જિનિયરિંગ અથવા ટેકનિકલ ડિગ્રીનું મૂલ્ય શું હશે? ટેક્નિકલ જ્ઞાનનું આયુષ્ય વર્ષોથી ઘટીને મહિનાઓ

અને કદાચ અઠવાડિયા થઈ ગયું છે. આવી સ્થિતિમાં, શૈક્ષણિક સિદ્ધાંત અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેનું અંતર

ઝડપથી વધી રહ્યું છે. નવું ચલણ છે – બોલ્ડ વિચારોની વિપુલતા, ઝડપથી અનુકૂલન

કરવાની અને સતત નવી શોધ કરવાની ક્ષમતા.”

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આહ્વાન કરતાં તેમણે કહ્યું કે,”ભારતને સૌથી

તેજસ્વી દિમાગની જરૂર છે અને તમે પ્રોફેસરો આ દિમાગના રક્ષક છો. તેમને

પાઠ્યપુસ્તકની બહાર વિચારવા, ઝડપથી શોધ કરવા અને શોધની હિંમતને રાષ્ટ્રીય ફરજ તરીકે ગણવા

માટે તાલીમ આપો. આ સમય આપણી સંસ્થાઓના વારસાને છોડી દેવાનો નથી, પરંતુ ખૂબ મોડું

થાય તે પહેલાં ભવિષ્યને નવી રીતે આકાર આપવાનો છે.”

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

રોકડ કૌભાંડ મુદ્દે ભાજપે સંસદ પરિસરમાં, કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું
ઝારખંડમાં એક કરોડનું ઈનામ ધરાવતો નક્સલી સહદેવ સોરેન માર્યો ગયો, બે અન્ય નક્સલીઓ પણ માર્યા ગયા
મન કી બાત માં પ્રધાનમંત્રીએ, 2025 ની સિદ્ધિઓ અને 2026 ની સંભાવનાઓ પર ચર્ચા કરી
રાજસ્થાન પેટાચૂંટણી – ભાજપે અંતા માટે, મોરપાલ સુમનને ઉમેદવાર બનાવ્યા
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્ય લોકોએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર સદૈવ અટલ સ્મારકની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઊંઝામાં સથવારા સમાજના, તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ
Next Article પાટણમા તાલુકામા સગીરાનું અપહરણ: પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?