• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > એનએચએઆઈએ મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, વાહનો ટોલ પર રોકાયા વિના અથવા ગતિ ઘટાડ્યા વિના ટોલ બૂથ પરથી પસાર થવાનું સરળ બનાવ્યું
National

એનએચએઆઈએ મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, વાહનો ટોલ પર રોકાયા વિના અથવા ગતિ ઘટાડ્યા વિના ટોલ બૂથ પરથી પસાર થવાનું સરળ બનાવ્યું

CliQ INDIA
Last updated: August 31, 2025 8:32 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 30 ઓગસ્ટ(હિ.સ.)

કેન્દ્ર સરકારે, વાહનો ટોલ પર રોકાયા વિના અથવા ગતિ ઘટાડ્યા વિના ટોલ બૂથ પરથી

પસાર થવાનું સરળ બનાવ્યું

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) કંપની ઇન્ડિયન

હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઈએચએમસીએલ) એ ગુજરાતના ચોર્યાસી ટોલ પ્લાઝા અને હરિયાણાના ઘરૌંડા ટોલ

પ્લાઝા પર, દેશની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (એમએકએફએફ) સિસ્ટમ શરૂ કરવા

માટે આઈસીઆઈસીઆઈબેંક સાથે કરાર

પર હસ્તાક્ષર કર્યા છે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, “દેશની પ્રથમ

વ્યાપક મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે, નવી દિલ્હીમાં એનએચએઆઈમુખ્યાલયમાં એનએચએઆઈના

ચેરમેન સંતોષ કુમાર યાદવ,

આઇએચએમસીએલઅને આઈસીઆઈસીઆઈબેંકના

અધિકારીઓની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

એમએલએફએફ સિસ્ટમ વાહનોને રોક્યા વિના અથવા ધીમા કર્યા વિના

ફાસ્ટેગ દ્વારા આપમેળે ટોલના પૈસા કાપશે, જેનાથી ટોલ પર લાંબી કતારો નહીં લાગે, સમય બચશે, ટ્રાફિક ઓછો થશે

અને પર્યાવરણને પણ ફાયદો થશે.”

ગુજરાતનો ચોર્યાસી ટોલ પ્લાઝા, દેશનો પહેલો ટોલ બનશે. જ્યાં

વાહનો રોકાયા વિના પસાર થઈ શકશે. એનએચએઆઈ આ વર્ષે 25 ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ લાગુ કરવાની યોજના

ધરાવે છે અને આ માટે, ટોલ બૂથ ઓળખવાનું

કામ ચાલી રહ્યું છે.

એનએચએઆઈના ચેરમેન સંતોષ યાદવે જણાવ્યું હતું કે,” આ સિસ્ટમ

ભારતમાં ટોલ વસૂલાતને સરળ,

ઝડપી અને

પારદર્શક બનાવશે. આ ટેકનોલોજીથી સજ્જ સિસ્ટમ ટોલ વસૂલાતમાં વધુ સુધારો કરશે અને

દેશમાં સ્માર્ટ હાઇવે નેટવર્ક બનાવવામાં મદદ કરશે.”

મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં, હાઇ-ટેક રેડિયો

ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરરફઆઈડી) રીડર્સ અને કેમેરા વાહનના ફાસ્ટેગ અને નંબર પ્લેટ વાંચીને

ટોલના પૈસા કાપશે. આ ટોલ પર જામ ટાળશે, સમય બચાવશે, ઇંધણ બચાવશે અને પ્રદૂષણ પણ ઘટાડશે.

મલ્ટી-લેન ફ્રી ફ્લો એ ઇલેક્ટ્રોનિક ટોલિંગ સિસ્ટમ છે, જે

વાહનોને રોકાયા વિના કે ગતિ ઘટાડ્યા વિના, રસ્તાઓ પર ટોલ ક્રોસ કરવાની મંજૂરી આપે

છે. તે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન, ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેવી

તકનીકોનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ વાહનની ઓળખ કરે છે અને ટોલના પૈસા સીધા બેંક

ખાતામાંથી કાપે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

અત્યાર સુધીમાં દેવઘરના બાબા વૈદ્યનાથ ધામમાં, 44 લાખથી વધુ ભક્તોએ જળ ચઢાવ્યું
રાયબરેલી રેલ કોચ ફેક્ટરીના ડોક્ટરે, પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કરીને આત્મહત્યા કરી
કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો પાંચમો સમૂહ ગુંજી જવા રવાના થયો
એપીડીએમ બેઠક: દેશોએ આપત્તિ જોખમ ડેટા ગવર્નન્સ અને પ્રાદેશિક સહયોગ વધારવા માટે, સંયુક્ત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
મધ્યપ્રદેશ : બસમાં લાગેલી આગમાં 13 લોકો જીવતા સળગી ગયા, 16 દાઝી ગયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કર્યા
Next Article ગણપતિ ઉત્સવની સાથે, પાલ અડાજણના ગણેશભક્તોએ રક્તદાન કરી સેવાની સુવાસ ફેલાવી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?