• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > આંધ્રપ્રદેશમાં માર્ગ અકસ્માત, 6ના મોત, 20 ઘાયલ
National

આંધ્રપ્રદેશમાં માર્ગ અકસ્માત, 6ના મોત, 20 ઘાયલ

CliQ INDIA
Last updated: February 10, 2024 12:35 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

કાવલી (આંધ્રપ્રદેશ), નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી : નેલ્લોર જિલ્લાના કાવલી મુસુનુર ટોલ પ્લાઝા પર આજે (શનિવાર) વહેલી સવારે 2 વાગ્યા પછી સામેથી આવતી એક લારી (ટ્રક) અને ખાનગી બસ વચ્ચેની અથડામણમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રોડની કિનારે પાર્ક કરેલી લારીને પાછળથી બીજી એક લારીએ ટક્કર મારી હતી. તે દરમિયાન સામેથી આવતી એક ખાનગી બસે લારી સાથે ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. બસ ચેન્નાઈથી હૈદરાબાદ જઈ રહી હતી.

પોલીસનું કહેવું છે કે, માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નેલ્લોરની નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. મૃત્યુઆંક વધવાની આશંકા છે. અત્યાર સુધીમાં ત્રણ મૃતકોની ઓળખ થઈ ગઈ છે. જેમાંથી બે ટ્રક ડ્રાઈવર અને ત્રીજો બસ ડ્રાઈવર છે.

You Might Also Like

એસ. જયશંકરની મોરેશિયસ અને યુએઈની મુલાકાત: હિંદ મહાસાગર અને પશ્ચિમ એશિયામાં ભારતનો વધતો વ્યૂહાત્મક પ્રભાવ
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે, ડીજીપી-આઈજીપી કોન્ફરન્સનો અંતિમ દિવસ….
ઓપરેશન અજય ની પાંચમી ફ્લાઈટ ઈઝરાયલ થી નવી દિલ્હી પહોંચી, ભારત માતા કી જયના નારા લાગ્યા
પંજાબ પોલીસે સાત દાણચોરોની ધરપકડ કરી, 10 કિલો હેરોઈન જપ્ત કર્યું
નૌકાદળના વડાએ, ઉપરાષ્ટ્રપતિને છત્રપતિ શિવાજી મહારાજની ‘રાજમુદ્રા’ ભેટ આપી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેપારીને હનીટ્રેપમાં ફસાવી 30 લાખનો તોડ કરાયો હોવાનું સામે આવ્યું
Next Article પાટણ સાયન્સ સેન્ટર ખાતે માનવ ઉત્ક્રાંતિ પર સાયન્ટીફિક-શો અને માનવ શરીરરચના પર વર્કશોપ યોજાયો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?