• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > સંઘ પરિવારે લોકશાહીના રક્ષણમાં મોટી ભૂમિકા ભજવી, યુવાનોએ તે ભયાનક ઇતિહાસ જાણવો જોઈએ: નીતિન ગડકરી
National

સંઘ પરિવારે લોકશાહીના રક્ષણમાં મોટી ભૂમિકા ભજવી, યુવાનોએ તે ભયાનક ઇતિહાસ જાણવો જોઈએ: નીતિન ગડકરી

CliQ INDIA
Last updated: June 27, 2025 10:50 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

-કટોકટીની 5૦મી

વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ ભાષણ આપ્યું

નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી

નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે,” 1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી દરમિયાન

લોકશાહીને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને

તેનાથી પ્રેરિત સંગઠનોએ તેને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.” તેમણે કહ્યું

કે,” આજના યુવાનોએ કટોકટી અને તેની સાથે સંકળાયેલા ભયાનક ઇતિહાસને જાણવો અને સમજવો

જોઈએ.”

કેન્દ્રીય મંત્રી ગડકરી કટોકટીની 5૦મી વર્ષગાંઠ પર બહુભાષી

સમાચાર એજન્સી હિન્દુસ્થાન સમાચારના નેજા હેઠળ ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે

આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે ગડકરીએ કહ્યું કે,” તત્કાલીન

વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ, પોતાની સત્તા બચાવવા માટે બંધારણની મૂળ ભાવના બદલી નાખી, પ્રેસ, સંસદ અને

ન્યાયતંત્ર પર દબાણ લાવવામાં આવ્યું.” તેમણે કહ્યું કે,” તે સમયગાળા દરમિયાન ભયનું

એવું વાતાવરણ હતું કે, લોકો તેમના અધિકારો માટે અવાજ પણ ઉઠાવી શકતા ન હતા.”

ગડકરીએ કહ્યું કે,” તેઓ 1975માં મેટ્રિકના વિદ્યાર્થી હતા

અને કટોકટીની સવારે અખબારો છપાતા નહોતા. તે સમયગાળા દરમિયાન હજારો નિર્દોષ લોકોને

જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો રદ

કરવામાં આવ્યા હતા. પોલીસની ગોળીથી માર્યા ગયેલા વ્યક્તિને પણ ન્યાય મેળવવાનો

અધિકાર નહોતો.”

જયપ્રકાશ નારાયણ દ્વારા, શરૂ કરાયેલા ભ્રષ્ટાચાર વિરોધી

આંદોલનની ચર્ચા કરતા તેમણે કહ્યું કે,” બિહાર આ આંદોલનના કેન્દ્રમાં હતું, જેમાં ઘણા

વિદ્યાર્થી સંગઠનો અને સંઘ પ્રેરિત કાર્યકરોએ ભાગ લીધો હતો. તેમણે ભૂતપૂર્વ

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાય અને સામાજિક કાર્યકર કે.એન.

ગોવિંદાચાર્ય જેવા નેતાઓના યોગદાનને પણ યાદ કર્યું.”

ગડકરીએ કહ્યું કે,” જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે રાયબરેલીની

ચૂંટણીમાં સરકારી મશીનરીના દુરુપયોગ પર ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ચુકાદો આપ્યો, ત્યારે રાજીનામું

આપવાને બદલે, તેમણે દેશ પર કટોકટી લાદી.” તેમણે કહ્યું કે, ઈન્દિરા ભારત છે, ભારત ઈન્દિરા

છે જેવા નારાઓ દ્વારા, ચાપલૂસીની ચરમસીમા જોવા મળી. આ સમયગાળા દરમિયાન, કોંગ્રેસે ભારતીય

બંધારણને ફાડી નાખ્યું, જ્યારે આજે તે જ

પક્ષના નેતાઓ અન્ય લોકો પર બંધારણ બદલવાનો આરોપ લગાવે છે.

ગડકરીએ કહ્યું કે,” કટોકટીનો વિરોધ કરનારાઓમાં અટલ બિહારી

વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ

ફર્નાન્ડિસ જેવા નેતાઓ પણ હતા, જેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હજારો સંઘ કાર્યકરોએ

ભૂગર્ભમાં રહીને લોકશાહીના રક્ષણ માટે લડત આપી હતી.” તેમણે કહ્યું કે,” કટોકટીના 50 વર્ષ આપણને યાદ

અપાવે છે કે, લોકશાહી ફક્ત કાયદા દ્વારા જ નહીં, પરંતુ લોકોના વિશ્વાસ, સંઘર્ષ અને

બલિદાન દ્વારા પણ સુરક્ષિત છે. તેમણે યુવાનોને આ ઇતિહાસ જાણવા અને લોકશાહીના રક્ષણ

માટે સતર્ક રહેવા વિનંતી કરી.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

પ્રખ્યાત તમિલ ફિલ્મ દિગ્દર્શક અને અભિનેતા વેલુ પ્રભાકરનનું નિધન
એક્સાઇઝ અને કોલસા કૌભાંડના સંદર્ભમાં, છત્તીસગઢમાં એસીબી અને ઈઓડબ્લ્યુ ના દરોડા
ભારતમાં ફરી 18 હજારથી વધુ પાકિસ્તાની કલાકારોના, સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ
SIR પછી બિહારમાં લાખો મતો કાઢી નાખવામાં આવ્યા: સાંસદ બર્ક
સંઘ પ્રમુખડૉ. મોહન ભાગવત, આજથી છત્તીસગઢના ત્રણ દિવસના પ્રવાસે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર સોમનાથ સુત્રાપાડા વૉર્ડ નંબર 4 શક્તિ કેન્દ્ર ની ખાટલા બેઠક
Next Article પોરબંદર તાજીયા કમિટીના હોદ્દેદારોની વર્ણી કરાઈ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?