• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > ‘વંદે માતરમ’ ગીતનો પ્રચાર રાષ્ટ્રીય સ્તરે તબક્કાવાર રીતે કરવામાં આવશે: અમિત શાહ
National

‘વંદે માતરમ’ ગીતનો પ્રચાર રાષ્ટ્રીય સ્તરે તબક્કાવાર રીતે કરવામાં આવશે: અમિત શાહ

CliQ INDIA
Last updated: November 8, 2025 4:55 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

પટણા, નવી દિલ્હી, 7 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા અમિત શાહે, શુક્રવારે પટણામાં દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ની 150મી વર્ષગાંઠની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી. આ અભિયાનનો હેતુ દેશભરમાં વિવિધ સ્થાનિક ભાષાઓમાં ગીતનો પ્રચાર કરવાનો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રવ્યાપી અભિયાન દેશભરમાં તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવશે, જેમાં ઘણા લોકો ગીતનો વિવિધ સ્થાનિક ભાષાઓમાં અનુવાદ કરીને તેનો સંદેશ ફેલાવશે. આ અભિયાનમાં #વંદે માતરમ150 થીમ આધારિત ડિજિટલ પહેલનો પણ સમાવેશ થશે અને તેનું સોશિયલ મીડિયા પર પ્રસારણ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા વિનોદ તાવડે સાથે, સમારોહ દરમિયાન ‘સ્વદેશી સંકલ્પ પત્ર’ માટે પણ પ્રતિજ્ઞા લીધી હતી. શાહે જાહેરાત કરી કે, વંદે માતરમ અભિયાન દેશભરમાં શરૂ કરવામાં આવશે, જેનો દરેક ભારતીય ભાષામાં પ્રચાર કરવામાં આવશે, જેથી તેની ભાવના દરેક નાગરિક સુધી પહોંચે. તેમણે કહ્યું, ભારત કોઈ જમીનનો ટુકડો નથી; તે એક સંસ્કૃતિ છે, એક વિચાર છે. સંસ્કૃતિ જ આપણને એક તાંતણે બાંધે છે.

જન સંઘ અને ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાને યાદ કરતાં તેમણે કહ્યું કે, પાર્ટીએ હંમેશા રાષ્ટ્રીય હિત અને સ્વદેશીની ભાવનાને પ્રાથમિકતા આપી છે. આના ભાગ રૂપે, કાર્યક્રમમાં હાજર રહેલા બધા લોકોએ સ્વદેશી સંકલ્પ પત્ર વાંચ્યું, જેમાં વિદેશી ઉત્પાદનોને બદલે ભારતીય વસ્તુઓ અપનાવવાનો, દરેક ગામમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોને સ્વદેશીના મહત્વથી વાકેફ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ભારતીય ભાષાઓના ઉપયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

અમિત શાહ બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) માટે તેમનો પ્રચાર ચાલુ રાખી રહ્યા છે. તેઓ આજે જમુઈ અને ભાગલપુરમાં જાહેર સભાઓ કરવાના છે, અને પૂર્ણિયામાં રોડ શો કરવાના છે. પૂર્ણિયામાં રોડ શો સદર વિધાનસભા મતવિસ્તારના આરએન સાહ ચોક ખાતે વીર સિંહ સ્મારકથી શરૂ થશે અને લખન લાલ ચોક અને ખીરુ ચોક થઈને અસ્થા મંદિર ખાતે સમાપ્ત થશે.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના પીડિતોને મદદ કરવા અપીલ કરી : રાહવીર બનો અને જીવન બચાવો, ₹25,000 અને કાનૂની રક્ષણ મેળવો
(અપડેટ) પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી ધામી પાસેથી, ધરાલી દુર્ઘટનામાં રાહત કાર્ય અંગે પૂછપરછ કરી, મદદની ખાતરી આપી
PM કિસાનનો 22મો હપ્તો ફેબ્રુઆરી-માર્ચ 2026માં અપેક્ષિત, 9 કરોડથી વધુ ખેડૂતોને ₹2,000 મળવાની શક્યતા
રાષ્ટ્રીય સ્તરે મનરેગાની હડતાળની જાહેરાત, યોજનાની અંતિમ મુદત પહેલા રાજકીય તોફાન
જયપુરમાં આજે ભાજપ વિધાયક દળની બેઠક, મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવામાં આવશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માળિયાહાટીનામા પશુઓ માટે ઘાસચારો આપવાની માંગણી સોરઠીયા યુવા રબારી સમાજ દ્વારા આવેદન
Next Article ગુજરાતની લિફ્ટ પાઇપલાઇન ટેક્નિકથી આદિવાસી વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલાયું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?