પુણે, નવી દિલ્હી, 29 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બપોરે ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનમાં, લોહગાંવ હવાઈમથક પર આવી પહોંચ્યા હતા. રાજ્યપાલ રમેશ બૈસે, તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
મહિલા અને બાળ વિકાસ મંત્રી કુ.અદિતિ તટકરે, આર્મી સધર્ન કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંહ, ડિવિઝનલ કમિશનર સૌરભ રાવ, પોલીસ કમિશનર રિતેશ કુમાર, કલેક્ટર ડૉ. રાજેશ દેશમુખ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
