• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > રાજધાની દિલ્હીમાં ઝેરી વાતાવરણ, દિલ્હી-એનસીઆરમાં એકયુઆઈ 400 ને વટાવી ગયો, ગ્રેપ-3 પ્રતિબંધો લાગુ
National

રાજધાની દિલ્હીમાં ઝેરી વાતાવરણ, દિલ્હી-એનસીઆરમાં એકયુઆઈ 400 ને વટાવી ગયો, ગ્રેપ-3 પ્રતિબંધો લાગુ

CliQ INDIA
Last updated: December 14, 2025 1:46 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 13 ડિસેમ્બર (હિ.સ.). દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ફરી વધ્યું છે. શનિવારે સવારે 10 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એકયુઆઈ) 401 નોંધાયું હતું, જેને ગંભીર શ્રેણીમાં ગણવામાં આવે છે. વધતા પ્રદૂષણના પ્રતિભાવમાં, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએકયુએમ) એ તાત્કાલિક અસરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ)-3 પ્રતિબંધો લાગુ કર્યા છે.

શનિવારે એક નિવેદનમાં, સીએકયુએમ એ જણાવ્યું હતું કે, પવનની ઓછી ગતિ, સ્થિર વાતાવરણીય પરિસ્થિતિઓ અને પ્રતિકૂળ હવામાનને કારણે એકયુઆઈ વધ્યો છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કમિશનની પેટા સમિતિની એક કટોકટી બેઠક બોલાવવામાં આવી હતી, અને કડક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રેપ-3 પ્રતિબંધો હેઠળ, ડીઝલ બસોને દિલ્હીની બહાર અને અંદર ચલાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે, તોડી પાડવા અને બિન-આવશ્યક બાંધકામ કાર્ય, તેમજ સિમેન્ટ અને રેતી જેવી સામગ્રીની ટ્રક અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ધોરણ 5 સુધીના બાળકો માટેની શાળાઓને હાઇબ્રિડ મોડ પર ચલાવવાનું વિચારી શકાય છે. ઇમરજન્સી સેવાઓ સિવાય ડીઝલ જનરેટર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

12 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે એકયુઆઈ 349 હતો, જે રાતોરાત ઝડપથી વધ્યો અને 13 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે 401 પર પહોંચી ગયો. સીપીસીબી અનુસાર, એકયુઆઈ શૂન્ય અને 50 વચ્ચે ‘સારો’, 51 અને 100 વચ્ચે ‘સંતોષકારક’, 101 અને 200 વચ્ચે ‘મધ્યમ’, 201 અને 300 વચ્ચે ‘ખરાબ’, 301 અને 400 વચ્ચે ‘ખૂબ જ ખરાબ’ અને 401 અને 500 વચ્ચે ‘ગંભીર’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

હિમાચલ પ્રદેશમાં આગામી સપ્તાહે વરસાદ અને હિમવર્ષાની શક્યતા, ઠંડી વધશે | BulletsIn
આસામ વિધાનસભા ૨૦૨૬: ગુનેગારોની સંખ્યા ઓછી પરંતુ કરોડપતિ ધારાસભ્યોની સંખ્યામાં વધારો
મોદીએ પુતિનને ગળે લગાવ્યા, શી જિનપિંગ પણ હાજર રહ્યા
ડીએમકે કોંગ્રેસ સાથેની જોડાણ તૂટવાને કારણે તમિલનાડુમાં રાજકીય અસ્થિરતા વચ્ચે લોકસભામાં અલગ બેઠકની માંગ કરી
તમિલનાડુના ચાર જિલ્લામાં, પૂરના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર સોમનાથ જિલ્લામાં 120 માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણ પર પ્રતિબંધ
Next Article મિશન સ્માઈલ” અંતર્ગત લીલીયા તથા વંડા પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ગુડ ટચ–બેડ ટચ અંગે જાગૃતિ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?