• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > માતા વૈષ્ણો દેવીની યાત્રા નવમા દિવસે પણ સ્થગિત, કટરામાં 24 કલાક દરમિયાન 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો
National

માતા વૈષ્ણો દેવીની યાત્રા નવમા દિવસે પણ સ્થગિત, કટરામાં 24 કલાક દરમિયાન 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો

CliQ INDIA
Last updated: September 4, 2025 4:46 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

જમ્મુ, નવી દિલ્હી,03 સપ્ટેમ્બર

(હિ.સ.) ત્રિકુટા પર્વતો પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા, બુધવારે નવમા

દિવસે પણ સ્થગિત રહી, કારણ કે બેઝ કેમ્પ કટરામાં છેલ્લા 24 કલાક દરમિયાન 200 મીમીથી વધુ

વરસાદ નોંધાયો હતો, જે જમ્મુ

ક્ષેત્રમાં સૌથી વધુ છે.

હકીકતમાં, 26 ઓગસ્ટના રોજ, અર્ધકુંવારી નજીક વરસાદને કારણે થયેલા મોટા ભૂસ્ખલનમાં 34 યાત્રાળુઓ

માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા

હતા. આ પછી, માતા વૈષ્ણો

દેવીની યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.ત્યારથી યાત્રા

સ્થગિત કરવામાં આવી છે, પરંતુ મંદિર

ખુલ્લું છે અને તેના પુજારીઓ દૈનિક પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે.

યાત્રા રદ થવાને કારણે, કટરા પહોંચેલા

કેટલાક યાત્રાળુઓ દર્શની ડયોધી (મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર) ખાતે પૂજા કરી રહ્યા

છે. દર્શની ડયોધી મંદિરના પ્રથમ દર્શનનું પ્રતિનિધિત્વ કરે છે.

સતત વરસાદને કારણે, શહેરમાંથી પસાર થતી નદીઓ અને નાળાઓ, ખાસ કરીને

બાણગંગા નદીના પાણીનું સ્તર વધી ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,” પરિસ્થિતિ

સુધર્યા પછી યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે અને ટેકરી પરના મંદિર તરફ

જતો 12 કિમીનો ડબલ

રસ્તો સાફ થયા પછી જ શ્રદ્ધાળુઓને, જવા દેવામાં આવશે. “

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

SIR પછી બિહારમાં લાખો મતો કાઢી નાખવામાં આવ્યા: સાંસદ બર્ક
અયોધ્યાધામમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના વ્યાપક મીડિયા કવરેજ માટે સરકારની તૈયારીઓ
6G માનકીકરણ: ભારત આંતરરાષ્ટ્રીય વર્કશોપની યજમાની કરશે.
ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાના પાર્થિવ દેહને 21, ગુરુદ્વારા રકાબગંજ રોડ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો
તેલંગાણામાં ઓબીસી માટે 42 ટકા અનામતની ભલામણ પર, રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવાઈ રહી છે: ખડગે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહેસાણા પોલીસ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા માટે, રાત્રિ દરમ્યાન બેગ પર રિફ્લેક્ટર લગાવવાની અનોખી પહેલ
Next Article કોડીનાર પોસ્ટે વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?