• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > ભારતને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ગણાવતા, કેનેડિયન અનુભવીએ અમેરિકાને આર્થિક સંઘર્ષ ટાળવાની સલાહ આપી
National

ભારતને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ગણાવતા, કેનેડિયન અનુભવીએ અમેરિકાને આર્થિક સંઘર્ષ ટાળવાની સલાહ આપી

CliQ INDIA
Last updated: August 4, 2025 2:25 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, ૦3 ઓગસ્ટ (હિ.સ.)

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ અને

રશિયાથી તેલ આયાત પર, વધારાના ટેરિફની જાહેરાત બાદ, આર્થિક નિષ્ણાતો આ અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા

છે. આના કારણે ભારત-અમેરિકા સંબંધોમાં અંતર આવવાની શક્યતા છે એટલું જ નહીં, ટેરિફ અંગે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણને કારણે, નિષ્ણાતો અમેરિકામાં મંદીના

સંકેતો જોઈ રહ્યા છે. કેનેડિયન અનુભવી ઉદ્યોગપતિ અને ટેસ્ટબેડના ચેરમેન કિર્ક

લુબિમોવે ટ્રમ્પને આ અંગે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી અને નરેન્દ્ર મોદીને, વૈશ્વિક

મંચ પર સૌથી આદરણીય નેતા ગણાવ્યા હતા.

કિર્ક લુબિમોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર

કરીને ટ્રમ્પની ટેરિફ નીતિને ખોટી ગણાવી ન હતી, પરંતુ ભારત પર 25 ટકા ટેરિફને ટ્રમ્પની ખૂબ મોટી લાંબા ગાળાની વ્યૂહાત્મક

ભૂલ પણ ગણાવતા તેમણે કહ્યું કે,” તેઓ પહેલા પણ કહેતા આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની

ટેરિફ નીતિમાં સૌથી મોટી સમસ્યા એ છે કે તે ભૂ-રાજકીય વ્યૂહરચનાને ધ્યાનમાં લેતી

નથી. ટ્રમ્પ ભારત સામે લડી રહ્યા છે, જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, આજે વૈશ્વિક મંચ પર સૌથી આદરણીય નેતાઓમાંના એક

માનવામાં આવે છે.જેમનો ઘણા મહત્વપૂર્ણ દેશોમાં ઊંડો પ્રભાવ છે.”

લુબિમોવ કહે છે કે,” રણનીતિ એવી હોવી જોઈએ કે, ચીન અને

બ્રિક્સ દેશોના વધતા વર્ચસ્વને કેવી રીતે સંતુલિત કરવું. બ્રિક્સનો ભાગ હોવા છતાં, ભારત અમેરિકાનો

કુદરતી સાથી બની શકે છે. ખાસ કરીને જ્યારે ઉત્પાદન ચીનથી ખસેડવું પડે.” તેમનું

કહેવું છે કે,” ભારત સાથે ‘હથોડી અને ખીલી’ ની કઠિન નીતિને

બદલે, અમેરિકાએ તેની

સાથે આર્થિક સહયોગ વધારવો જોઈએ અને કેનેડાને તેમાં સામેલ કરવો જોઈએ, જે કુદરતી

સંસાધનોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ એક ખૂબ મોટી લાંબા

ગાળાની વ્યૂહાત્મક ભૂલ છે. આપણે સમજવું પડશે કે, વિશ્વ લાંબા ગાળાના વિચાર સાથે

કામ કરે છે.”

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

IISc બેંગ્લોર દ્વારા આજે GATE 2024 પરિણામોનું અનાવરણ કરવામાં આવશે
અમરનાથ યાત્રા: જમ્મુથી 3,500 યાત્રાળુઓનો નવો સમૂહ રવાના
બ્રાઝિલના સાઓ પાઉલોમાં, આંતરરાષ્ટ્રીય આયુર્વેદ પરિષદનું આયોજન
રાજપાલ યાદવને વચગાળાના જામીન મળ્યા, જેલવાસ પછી ફિલ્મ ઉદ્યોગનો ટેકો માંગે છે
પ્રધાનમંત્રીએ ભારત-દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ ડાયલોગ ફોરમમાં, ડિજિટલ ઇનોવેશન એલાયન્સનો પ્રસ્તાવ મૂક્યો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેંદરડાના અરણિયાની શાળાના શત્રુ એસ સ્પર્ધામાં અવલ રહ્યા
Next Article ભાવનગર ટર્મિનસથી અયોધ્યા કેન્ટ સુધી નવી સાપ્તાહિક ટ્રેન રેલમંત્રી એ લીલી ઝંડી આપી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?