• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > બહુજન સમાજ પાર્ટી, 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશેઃ માયાવતી
National

બહુજન સમાજ પાર્ટી, 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશેઃ માયાવતી

CliQ INDIA
Last updated: January 15, 2024 11:06 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

લખનૌ, નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ, સોમવારે પોતાના જન્મદિવસના અવસર પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે, રાજકારણમાંથી બ્રેક લેવાના સમાચારમાં કોઈ સત્ય નથી. તેમણે ગઠબંધનની ચર્ચાઓને પણ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી તમામ વર્ગો અને જાતિઓના બળ પર એકલા હાથે લડશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ કહ્યું કે, તેમની પાર્ટી 22 જાન્યુઆરીના કાર્યનું સ્વાગત કરે છે.

પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે દેશભરમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને અધિકારીઓ મારા જન્મદિવસને જનકલ્યાણકારી દિવસ તરીકે ઉજવી રહ્યા છે. હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. લોકસભા ચૂંટણી પર તેમણે કહ્યું કે, તેઓ કોઈપણ ગઠબંધનમાં જોડાશે નહીં. તેમજ તેઓ કોઈ સરકારમાં જોડાવા જઈ રહ્યા નથી. ચૂંટણી બાદ તેઓ સરકારને બહારથી સમર્થન આપી શકે છે. બસપા સુપ્રીમોએ કહ્યું કે, તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા રામ મંદિરના અભિષેક કાર્યક્રમનું સ્વાગત કરે છે. જ્યારે પણ મસ્જિદનું નિર્માણ થશે ત્યારે તેનું સ્વાગત પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, તેમને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. આ સમયે પાર્ટીના કામમાં વ્યસ્તતાને કારણે હજુ સુધી જવાનો નિર્ણય લેવાયો નથી.

તેમણે કહ્યું કે, તેમની સરકારમાં સર્વજન હિતાય અને સર્વજન સુખાય અંતર્ગત અહીં સૌ માટે લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને, અન્ય પક્ષોની સરકારો તેમાં નામ અને ફોર્મેટમાં થોડો ફેરફાર કરીને ફાયદો લેવાનો પ્રયાસ કરી રહી છે. તે પક્ષોની જ્ઞાતિવાદી, મૂડીવાદી, સંકુચિત અને સાંપ્રદાયિક વિચારસરણીના કારણે લોકોને યોગ્ય લાભ મળી રહ્યો નથી.

ગરીબી, બેરોજગારી, મોંઘવારીમાં, આજીવિકા અને રોજગારના સાધનો ની ગેરંટી આપવાને બદલે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમને મફતમાં થોડું રાશન આપીને લાચાર અને ગુલામ બનાવી રહી છે. બસપાની સરકારમાં અમે લોકોને આજીવિકા અને રોજગારી આપી. હાલમાં તે ક્યાંય દેખાતું નથી.

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતાની ખામીઓ ઢાંકવા માટે ધર્મ અને સંસ્કૃતિની આડમાં રાજનીતિ કરી રહી છે. તેનાથી આપણા દેશનું બંધારણ અને લોકતંત્ર નબળું પડશે. બસપા પ્રમુખ પત્રકારોના માધ્યમથી દરેકને પોતાની આજીવિકા, સન્માન, સ્વાભિમાન અને આવનારી પેઢીઓને સારી આવતીકાલ આપવા માટે બાબા સાહેબે બતાવેલા માર્ગો પર ચાલવાની અપીલ કરે છે. આ અંગે તેમણે એક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/દીપક/દિલીપ / ડો. હિતેશ

You Might Also Like

એમેઝોને બેંગલુરુમાં એશિયાની બીજી સૌથી મોટી ઓફિસ ખોલી, જે ભારતના વૈશ્વિક ટેક પદચિહ્નને મજબૂત બનાવે છે.
દીપિકા-રણવીરના આ સારા સમાચાર સાંભળીને ચાહકોએ તેમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
રાહુલ ગાંધીએ પથાનમથિટ્ટામાં રોડ શો સાથે કેરળમાં ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો
રાજૌરી જિલ્લાના ધાર સખરી ગામ અને ઉધમપુર જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાન ચાલુ
મહામના માલવિયાની જન્મજયંતિ પર ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IIT ગાંધીનગર અને યુનિવર્સિટી ઑફ સાન ડિએગોએ શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે MoU સાઈન કર્યા
Next Article કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈએ ગાંધીનગરના વાવોલ ખાતે ઉતરાયણની ઉજવણી કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?