• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > પુરી રથયાત્રા દરમિયાન થયેલી ભાગદોડમાં 3 શ્રદ્ધાળુઓના મોત, ઘણા ઘાયલ
National

પુરી રથયાત્રા દરમિયાન થયેલી ભાગદોડમાં 3 શ્રદ્ધાળુઓના મોત, ઘણા ઘાયલ

CliQ INDIA
Last updated: June 29, 2025 9:31 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.) રવિવારે સવારે ઓડિશાના પુરીમાં ભગવાન

જગન્નાથની રથયાત્રા દરમિયાન, ધક્કામુક્કી અને ભાગદોડ જેવી સ્થિતિને કારણે ત્રણ

શ્રદ્ધાળુઓના મોત અને 10 થી વધુ ઘાયલ

થયા. પરંપરાગત પહંડી યાત્રા હેઠળ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને શ્રી ગુંડિચા

મંદિરના ગર્ભગૃહમાં લઈ જતી વખતે આ ઘટના બની હતી. સરકારે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય

તપાસના આદેશ આપ્યા છે.

રવિવારે સવારે લગભગ 4:30 વાગ્યે ભગવાનના દર્શન માટે, મોટી સંખ્યામાં લોકો શ્રી

ગુંડિચા મંદિરની સામે એકઠા થયા હતા, ત્યારે અંધાધૂંધી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ

દરમિયાન દર્શન માટે ભક્તોમાં ભીડ થઈ ગઈ અને ઘણા લોકો જમીન પર પડી ગયા. જેના કારણે

ભીડમાં કચડાઈને, ત્રણ લોકોના મોત થયા. આમાં બે મહિલાઓ પ્રભાતી દાસ અને બસંતી સાહુ

અને એક વૃદ્ધ પ્રેમકાંત મોહંતીનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 1૦ થી વધુ

શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

હતા.

ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટના

અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

અશોક ગજપતિ રાજુ, ગોવાના 20મા રાજ્યપાલ બન્યા, પદ અને ગુપ્તતાના શપથ લીધા
જમ્મુ અને કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાથી ચાર લોકોના મોત, એક ગુમ
ધરાલી દુર્ઘટના: હર્ષિલ અને ગંગોત્રી વિસ્તારમાંથી, ગુજરાતના 131 સહીત 274 મુસાફરોને બચાવાયા
વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશનો 7.7 ટકા જીડીપી વૃદ્ધિ દર, 10 વર્ષના પરિવર્તનકારી સુધારાનું પરિણામ
વકફ બોર્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં, ઇડીએ પાંચ હજાર પેજની ચાર્જશીટ ફાઇલ કરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોનાના ભાવમાં ઘટાડો અટક્યો નહીં, એક અઠવાડિયામાં સોનું 3,330 રૂપિયા સસ્તું થયું
Next Article ખાસ સુરતથી લાવેલી બાંધણી બાળાઓને ભેટ આપતાં શિક્ષણ રાજ્યમંત્રી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?