• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > પટણામાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક શરૂ, ખડગે અને રાહુલ ગાંધી સહિત વરિષ્ઠ નેતાઓ હાજર
National

પટણામાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક શરૂ, ખડગે અને રાહુલ ગાંધી સહિત વરિષ્ઠ નેતાઓ હાજર

CliQ INDIA
Last updated: September 25, 2025 2:25 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

પટણા, નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.) કોંગ્રેસ દ્વારા અગાઉ જાહેર કરાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) ની બેઠક બુધવારે પટણામાં શરૂ થઈ. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત અનેક વરિષ્ઠ પક્ષના નેતાઓ હાજરી આપી રહ્યા છે.

કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક સદાકત આશ્રમ ખાતે યોજાઈ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ સીડબ્લ્યુસી નેતાઓ હાજર છે. જોકે, ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી બેઠકમાં હાજર રહ્યા ન હતા.

જે રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં છે ત્યાંના મુખ્યમંત્રીઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો અને અનેક ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર છે.

બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.

આગામી દિવસોમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી, આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકમાં બિહાર સંબંધિત અનેક મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે, જેમાં શિક્ષણ, બેરોજગારી, સ્થળાંતર અને મહિલાઓ માટેની યોજનાઓ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો શામેલ છે. બેઠક પછી એક ખાસ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવશે.

તેજસ્વી યાદવ અને મુકેશ સાહની સહિત મહાગઠબંધનના ઘટક પક્ષોના વરિષ્ઠ નેતાઓ પણ મેનિફેસ્ટોના પ્રકાશન દરમિયાન હાજર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / ગોવિંદ ચૌધરી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

પ્રધાનમંત્રી મોદી, આવતીકાલે 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
શંકર મહાદેવને કહ્યું- સંઘે ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવા અને વધારવાનું અજોડ કામ કર્યું છે
માઓવાદી સંગઠને સામૂહિક શરણાગતિનું વચન આપીને, સરકાર સાથે શાંતિ મંત્રણાની ઓફર કરી
કેબિનેટ: કેન્દ્રની મેરિટ યોજનાને, બજેટ સહાય મંજૂર
પ્રધાનમંત્રી શનિવારે પિપરાવા ના પવિત્ર અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોડિનાર તાલુકાના ઘાંટવડ ગામે, સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું રૂ.૫૦ લાખની ૩,૦૦૦ ચો.મી જમીન ખુલ્લી કરવામાં આવી
Next Article ગીર સોમનાથ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા, કોડીનારમાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓ ઉપર ડામર પેચવર્કની કામગીરી કરાઇ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?