• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > દિલ્હી વિસ્ફોટ પછી મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ પુલવામામાં આતંકવાદી ઉમરના ઘરને આઈઇડી વડે ઉડાવી દીધું
National

દિલ્હી વિસ્ફોટ પછી મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ પુલવામામાં આતંકવાદી ઉમરના ઘરને આઈઇડી વડે ઉડાવી દીધું

CliQ INDIA
Last updated: November 15, 2025 12:50 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

શ્રીનગર, નવી દિલ્હી,14 નવેમ્બર (હિ.સ.)

સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં દિલ્હી વિસ્ફોટમાં સામેલ

વિસ્ફોટકો ભરેલી કારના ડ્રાઇવર ડૉ. ઉમર ઉન નબીના ઘરને તોડી પાડ્યું છે. વિસ્ફોટ

સ્થળેથી એકત્રિત કરાયેલા ડીએનએ નમૂનાઓની સરખામણી ડૉ. ઉમરની માતાના નમૂનાઓ સાથે

કરવામાં આવી હતી, જેનાથી તેમની

ઓળખની પુષ્ટિ થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” આ કાર્યવાહી ગુરુવાર અને

શુક્રવાર રાત્રે થઈ હતી. સોમવારે રાત્રે લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ

વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા

હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઉમર વિસ્ફોટકોથી ભરેલી i20 કાર ચલાવી રહ્યો

હતો. વિસ્ફોટ સ્થળેથી એકત્રિત કરાયેલા ડીએનએ નમૂનાઓની સરખામણી

ડૉ. ઉમરની માતાના નમૂનાઓ સાથે કરવામાં આવી હતી.જેનાથી તેની

ઓળખની પુષ્ટિ થઈ હતી. ઉમર નબી તેના સમુદાયમાં, શૈક્ષણિક રીતે કુશળ વ્યાવસાયિક

તરીકે જાણીતો હતો, પરંતુ છેલ્લા બે વર્ષમાં તે કટ્ટરપંથી બની ગયો હતો. તપાસમાં

જાણવા મળ્યું કે, તે પછીથી ઘણા કટ્ટરપંથી જૂથોમાં જોડાયો હતો.”

તાજેતરના સીસીટીવી ફૂટેજમાં 1૦ નવેમ્બરની વહેલી સવારે,

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત ફિરોઝપુર ઝીર્કાના મેવાત ટોલ પર ડૉ. ઉમર ઉન નબી કેદ

થયા હતા. અગાઉના સીસીટીવી ફૂટેજમાં ડૉ. ઉમર ઉન નબી i20 કારમાં બદરપુર સરહદ દ્વારા, રાષ્ટ્રીય

રાજધાનીમાં પ્રવેશતા દેખાતા હતા. માસ્ક પહેરેલો હોવા છતાં, વીડિયોમાં તેમનો

ચહેરો સ્પષ્ટ દેખાતો હતો,

જે તેની ઓળખની

પુષ્ટિ કરે છે. કારની પાછળની સીટ પર એક મોટી બેગ દેખાતી હતી. ટોલ ટેક્સ ભરતી વખતે, ડૉ. ઉમરે વારંવાર

સીસીટીવી કેમેરા તરફ જોયું,

જે સૂચવે છે કે

તેમને ખબર હતી કે, તેના પર નજર રાખવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/બલવાન

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

એનઆઈએ એ શ્રીનગરમાં શસ્ત્ર રિકવરી કેસમાં આરોપીનું ઘર અટેચ કર્યું
પુંછ માં એલઓસી પાસે લેન્ડમાઇન વિસ્ફોટમાં સેનાના ત્રણ જવાન ઘાયલ
ભૂતાન ના રાજા વાંગચુક આજે આસામ પહોંચશે
વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રને આપશે મોટી ભેટ, નાગપુર ઈન્ટરનેશનલ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવશે, પ્રોજેક્ટ પાછળ 7000 કરોડ રૂપિયા ખર્ચાશે | BulletsIn
કોલકતા એરપોર્ટ પર, થાઈ લાયન એરની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 130 મુસાફરો ફસાયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમનાથમાં કાલભૈરવ જયંતિ નિમિતે ધાર્મિક ઉપાસના, પૂજન તથા યજ્ઞનું આયોજન કરાયું
Next Article એશિયાટિક સિંહો- ગીર ગઢડામાં બસ સ્ટેન્ડ પાસે, 11 સિંહનું જૂથ લટાર મારતું જોવા મળ્યું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?