• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં, સોનુ સૂદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા
National

ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં, સોનુ સૂદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા

CliQ INDIA
Last updated: September 25, 2025 5:31 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.): બોલીવુડ અભિનેતા સોનુ સૂદ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા. ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન (‘વનએક્સબેટ’) સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી તેમની પૂછપરછ કરી રહ્યું છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, 52 વર્ષીય અભિનેતા સોનુ સૂદ બપોરે 12 વાગ્યાની આસપાસ નવી દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સીના કાર્યાલયમાં પહોંચ્યા હતા. આ કેસમાં તપાસ અધિકારી અભિનેતા સોનુ સૂદની પૂછપરછ કરશે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ તેમનું નિવેદન રેકોર્ડ કરશે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં ભૂતપૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના, શિખર ધવન, રોબિન ઉથપ્પા અને યુવરાજ સિંહ, તેમજ ભૂતપૂર્વ ટીએમસી સાંસદ અને અભિનેત્રી મીમી ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશ હાજરાની આ કેસમાં પૂછપરછ કરી છે. મંગળવારે, ઈડી એ આ કેસમાં ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની લગભગ સાત કલાક પૂછપરછ કરી.

‘વનએક્સબેટ’ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનની કામગીરીની તપાસ, એ ઈડી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી અને પ્રત્યક્ષ અને પરોક્ષ કરની મોટી રકમ ચોરી કરવાના આરોપ હેઠળના પ્લેટફોર્મ્સ સામેની વ્યાપક તપાસનો એક ભાગ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

મહુઆ મોઈત્રા ભારતમાં હતી અને દુબઈમાં સંસદીય આઈડી લોગઈ થઈ હતી, તૃણમૂલ સાંસદ પર વધુ એક ગંભીર આરોપ
સુપ્રીમ કોર્ટે પારદર્શિતાની ચિંતાઓને ટાંકીને ઇલેક્ટોરલ બોન્ડ્સ પર પ્રહારો કર્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ૨૭ એપ્રિલથી ૨ મે સુધીની શિમલા મુલાકાત: તૈયારી તીવ્રબનાવી
ઓરેકલની ૩૦,૦૦૦ નોકરીઓની વૈશ્વિક છટણીથી ટેક ઉદ્યોગ સ્તબ્ધ, ભારત સૌથી વધુ પ્રભાવિત
રાષ્ટ્રપતિ મુર્મુ, આજે પાંચમો રાષ્ટ્રીય જળ પુરષ્કાર એનાયત કરશે | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર સોમનાથ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા, કોડીનારમાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓ ઉપર ડામર પેચવર્કની કામગીરી કરાઇ
Next Article આસો સુદ બીજે પાટણમાં ઝૂલેલાલ ભગવાનનો નિર્વાણ દિવસ ઉજવાયો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?