• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > કોલકતામાં વરસાદે તબાહી મચાવી, અલગ અલગ ઘટનાઓમાં 8 લોકો વીજકરંટથી મૃત્યુ પામ્યા, રાજ્યભરમાં 10 લોકોના મોત
National

કોલકતામાં વરસાદે તબાહી મચાવી, અલગ અલગ ઘટનાઓમાં 8 લોકો વીજકરંટથી મૃત્યુ પામ્યા, રાજ્યભરમાં 10 લોકોના મોત

CliQ INDIA
Last updated: September 24, 2025 8:15 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

કોલકતા, નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ બંગાળમાં સોમવારે મોડી રાત્રે ભારે વરસાદથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. રાજધાનીમાં પાણી ભરાઈ જવાથી અને વીજકરંટ લાગવાથી અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા છે, જેમાં આસપાસના વિસ્તારો પણ સામેલ છે.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે સવારે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આમાંથી આઠ મૃત્યુ ફક્ત કોલકાતામાં જ થયા છે, જ્યાં પાણીમાં ડૂબેલા ખુલ્લા વાયરોના સંપર્કમાં આવતા લોકો વીજકરંટથી મૃત્યુ પામ્યા હતા. આ સંખ્યા વધુ વધવાની ધારણા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઘટનાઓ માટે ખાનગી વીજ પુરવઠો કંપની સીઈએસસી ને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે, જો કંપનીએ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા પર ધ્યાન આપ્યું હોત, તો આ મૃત્યુ અટકાવી શકાઈ હોત.

દરમિયાન સીઈએસસી મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી કે, આઠમાંથી મોટાભાગની ઘટનાઓ ઘરોમાં ખામીયુક્ત વાયરિંગને કારણે થઈ હતી. બે વીજકરંટ લાગવાથી થઈ હતી અને એક સિગ્નલ કિઓસ્ક પર બની હતી. કંપનીએ જણાવ્યું હતું કે, વધુ તકેદારી રાખવામાં આવશે.

વિપક્ષનો આરોપ: વહીવટીતંત્રે ચેતવણીઓને અવગણી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને ભાજપના નેતા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે હવામાન વિભાગે પહેલાથી જ ભારે વરસાદની ચેતવણી આપી હતી, પરંતુ રાજ્ય સરકારે કોઈ તૈયારી કરી ન હતી. આ જ કારણ છે કે થોડા વરસાદથી કોલકાતા ડૂબી ગયું અને ઘણા લોકોના મોત થયા.

સતત વરસાદને કારણે કોલકતા ઠપ્પ થયું બુધવારે સવારે પણ શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા, જેના કારણે ટ્રાફિક ભારે ખોરવાઈ ગયો. સિયાલદાહ અને દક્ષિણ રેલ્વે પર ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી, અને મેટ્રો સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી. એરપોર્ટ પર 60 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે 40 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી.

39 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છ કલાકમાં 300 મીમી વરસાદ. હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે, કોલકતાએ 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. શહેરમાં છ કલાકમાં 300 મીમી વરસાદ નોંધાયો છે. ગરિયાહાટ વિસ્તારમાં 332 મીમી, જાદવપુર પાર્કમાં 285 મીમી અને કાલીઘાટમાં 280 મીમી વરસાદ પડ્યો હતો. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે જો એક કલાકમાં વધુ બે મીમી વરસાદ પડ્યો હોત, તો તેને વાદળ ફાટવાના રૂપમાં વર્ગીકૃત કરી શકાયો હોત.

પૂજા પંડાલોને નુકસાન: વરસાદને કારણે દુર્ગા પૂજાની તૈયારીઓ પર પણ અસર પડી છે. ઘણા પંડાલો પાણીમાં ડૂબી ગયા હતા, અને સુશોભનનું કામ અટકી ગયું છે. એક પૂજા આયોજકે જણાવ્યું હતું કે સોમવાર સાંજથી પંડાલો શણગારનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. મંગળવાર દરમ્યાન પાણી ભરાઈ જવાને કારણે કોઈ કામ થઈ શક્યું નથી, અને બુધવારે પણ પરિસ્થિતિ સામાન્ય દેખાતી નથી.

એસએસકેએમ સહિત અનેક મોટી હોસ્પિટલોની બહાર પાણી જમા થઈ ગયું છે. જોકે, આરોગ્ય વિભાગનો દાવો છે કે, તબીબી સેવાઓ પર કોઈ અસર પડી નથી. દરમિયાન, ઇલેક્ટ્રિક થાંભલાઓમાંથી વીજળી પડવાના જોખમને કારણે સીઈએસસી એ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો કાપી નાખ્યો છે. કોલકાતાના મોટાભાગના વિસ્તારો મંગળવાર રાત સુધી વીજળી વિના રહ્યા.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારને કારણે આગામી દિવસોમાં દક્ષિણ બંગાળ અને કોલકાતામાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ગંગા રામ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

સોનિયા ગાંધીએ મહિલા આરક્ષણ બિલને પૂછપરછ કરી, સીમાવાર ચિંતાઓ અને રાજકીય ઇરાદાને ઉજાગર કર્યો
વડાપ્રધાને સ્વસ્તિ મેહુલનું ભજન શેર કર્યું
રાષ્ટ્રપતિ મુર્મુ, પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી શાહ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બાનીઝે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી
બંગાળમાં જુનિયર ડોક્ટરોએ ફરી શરૂ કરી સંપૂર્ણ હડતાળ, 8 કલાકની બેઠક બાદ લેવાયો નિર્ણય | BulletsIn
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને વ્યક્ત કર્યો ધરપકડનો ડર, ઈડી ની ટીમ તેમના ઘરે પહોંચી | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેશોદ તાલુકામાં સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ, વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતા જાગૃતિના વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા
Next Article ભાવનગર 25 સપ્ટેમ્બરએ પોરબંદર–શાલિમાર સુપરફાસ્ટ અમદાવાદથી ચાલશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?