• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > કોંગ્રેસે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ઠુકરાવી દીધું, ભાજપનો હુમલો
National

કોંગ્રેસે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ઠુકરાવી દીધું, ભાજપનો હુમલો

CliQ INDIA
Last updated: January 11, 2024 8:35 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ. સ.) અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ નકારવા બદલ, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની આકરી ટીકા કરી છે.

બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ગુરુવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો હતો. જીએસટી લાગુ કરવાના ઐતિહાસિક નિર્ણયનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો હતો. જી-20 સમિટનો બહિષ્કાર કર્યો. કોંગ્રેસે કારગિલ વિજય દિવસનો પણ બહિષ્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયી સરકારના નેતૃત્વમાં મે 1998માં પોખરણ પરમાણુ પરિક્ષણ કર્યા બાદ કોંગ્રેસે 10 દિવસ સુધી કોઈ નિવેદન આપ્યું ન હતું. કોંગ્રેસે પણ પોતાની પાર્ટીના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ભારત રત્ન સમારોહનો બહિષ્કાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, કોંગ્રેસની આ બહિષ્કારની માનસિકતાને કારણે, જનતા પણ તેમનો સત્તા પરથી બહિષ્કાર કરી રહી છે. અહીં એક વાત સ્પષ્ટ છે કે, કોંગ્રેસ તેના વલણ પ્રમાણે કામ કરી રહી છે.

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, પરંતુ કોંગ્રેસ પોતાની વૃત્તિ મુજબ કામ કરી રહી છે. જવાહરલાલ નેહરુએ પણ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નો બહિષ્કાર કર્યો હતો. નેહરુએ 24 એપ્રિલ, 1951ના રોજ લખેલા પત્રમાં પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કર્યો હતો. પછી ઈન્દિરાના સમયમાં જ્યારે 1976માં અયોધ્યામાં રામ મંદિરના પુરાવાઓ સામે આવી રહ્યા હતા, ત્યારે ત્યાંનું કામ બંધ કરાવી દીધું હતું. સોનિયા ગાંધીના સમયમાં રામને કાલ્પનિક ગણાવ્યા હતા, પરંતુ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોંગ્રેસ માટે પોતાને બદલવાની તક હતી. તેમણે કહ્યું કે, આ નેહરુની કોંગ્રેસ છે, મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. રામરાજની પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણનો અસ્વીકાર કરવો, એ કોંગ્રેસની અંદરના હિંદુ ધર્મનો વિરોધ દર્શાવે છે.

તેમણે કહ્યું કે, રામ મંદિરના મુખ્ય પક્ષકાર અન્સારીએ પણ આમંત્રણ સ્વીકારી લીધું છે. કોંગ્રેસ પરંપરાના તમામ પક્ષો આજે હોબાળો મચાવી રહ્યા છે. કોંગ્રેસના કુળના તમામ પક્ષોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ રાજકીય દૃષ્ટિકોણથી નિર્જીવ બની રહ્યા છે. તેઓ વડાપ્રધાન મોદીના વિરોધમાં ભગવાનનો વિરોધ કરવા સુધી ગયા હતા. દરેક ઐતિહાસિક પ્રસંગનો વિરોધ કરતા, આજે તેમની કટ્ટરવાદની રાજનીતિ ભારતીયતાના મૂલ્યો કરતાં વધુ મહત્વની લાગે છે.

હિન્દુસ્થાન સમાચાર/વિજયલક્ષ્મી/દધીબલ / ડો. હિતેશ/માધવી

You Might Also Like

ભાજપે યાસીન મલિકના દાવાઓ પર હુમલો કર્યો, અમિત માલવિયાએ યુપીએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા
સરકારની LPG સંગ્રહખોરોને કડક કાર્યવાહીની ચેતવણી, પાઇપ્ડ ગેસ અપનાવવા અપીલ
તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય, કોટા શ્રીનિવાસ રાવનું અવસાન
એસબીઆઈને થયો સૌથી મોટો મૂલ્યહ્રાસ: માર્કેટની અસ્થિરતાની અસર ભારતની ટોચની કંપનીઓ પર
કોલકતામાં વરસાદે તબાહી મચાવી, અલગ અલગ ઘટનાઓમાં 8 લોકો વીજકરંટથી મૃત્યુ પામ્યા, રાજ્યભરમાં 10 લોકોના મોત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફિલ્મ 'અર્ધનારી-2'નો ફર્સ્ટ લૂક રિલીઝ
Next Article મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી વચ્ચે બેઠક યોજાઈ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?