નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને, બુધવારે પોતાનું ઉમેદવારી નોંધાવ્યું. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને એનડીએ ના તમામ સહયોગી પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. રાધાકૃષ્ણને 4 ઉમેદવારીપત્રો રજૂ કર્યા, જેમાં વડા પ્રધાન મોદી પ્રથમ સેટના પ્રસ્તાવક હતા.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
