• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી, ગાઢ ધુમ્મસ થી દિલ્હીમાં રેલ અને હવાઈ મુસાફરી માં અવરોધ
National

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી, ગાઢ ધુમ્મસ થી દિલ્હીમાં રેલ અને હવાઈ મુસાફરી માં અવરોધ

CliQ INDIA
Last updated: January 16, 2024 11:25 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) હાલમાં સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ ના કારણે લોકોને તેમના ઘરોમાં બંધ રહેવાની ફરજ પડી છે. ઘણા દિવસોથી ધુમ્મસના કારણે રેલ અને હવાઈ પ્રવાસીઓ પરેશાન છે.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે સવારે જણાવ્યું કે, આજે ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી 30 ટ્રેનો મોડી ચાલી રહી હતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર અનેક ફ્લાઈટ ઓપરેશનમાં વિલંબ થયો હતો. વિભાગના જણાવ્યા અનુસાર, આજે સવારે 5:30 વાગ્યે દિલ્હીના સફદરજંગમાં 4.8 ડિગ્રી અને પાલમમાં 7.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દરમિયાન, ફરજ માર્ગ પર ગાઢ ધુમ્મસ વચ્ચે પ્રજાસત્તાક દિવસની પરેડ માટે રિહર્સલ ચાલી રહ્યું છે.

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, ઉત્તર ભારતમાં હજુ ચાર-પાંચ દિવસ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે. પાલમ એરપોર્ટ પર સવારે 7 વાગ્યે 100 મીટર અને સફદરજંગ એરપોર્ટ પર સવારે 7:30 વાગ્યે 50 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી. આ દરમિયાન દિલ્હી એરપોર્ટે હવાઈ મુસાફરો માટે એડવાઈઝરી જારી કરી છે. આમાં, મુસાફરી માટે ઘરેથી નીકળતા પહેલા એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી.

આ પહેલા ગઈકાલે સોમવારે સવારે દિલ્હી એરપોર્ટ પર કુલ પાંચ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. 30 ફ્લાઇટ મોડી પડી અને 17 રદ કરવામાં આવી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ આજથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરી શકે છે. જેના કારણે 16 અને 17 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ

You Might Also Like

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ, પુંછ જિલ્લાના જંગલ વિસ્તારને ઘેરી લીધો
26 નવેમ્બરના રોજ બંધારણ ગૃહ ખાતે બંધારણ દિવસની ઉજવણી યોજાશે
આજે ભૂ-વૈકુંઠ બદ્રીનાથ ખાતે ખડગ પૂજા સમારોહ પછી વૈદિક સ્તોત્રોનું પાઠ પૂર્ણ થશે
અમિત શાહ આજે ચિત્રકૂટની મુલાકાતે, નાનાજીની પુણ્યતિથિ પર કાર્યક્રમમાં ભાગ લેશે | BulletsIn
શીખ વિરોધી રમખાણો કેસમાં સજ્જન કુમારનું નિવેદન નોંધાયું, આગામી સુનાવણી 29 જુલાઈએ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગઢડા (સ્વા.) ભક્ત્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સમુદાયિક સેવાધારા અંતર્ગત યુવાઓ, સેવાભાવ અને ઇતિહાસ વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ
Next Article બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિર થી સફાઈ અભિયાનની શરૂઆત
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?