નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિં.સ.) નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ આતંકવાદી-ગેંગસ્ટર કેસમાં ગુરુવારે દિલ્હી, હરિયાણા અને પંજાબમાં દરોડા પાડ્યા હતા.
એનઆઈએના જણાવ્યા અનુસાર, આ રાજ્યોમાં 32 સ્થળો પર દરોડા પાડીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી તપાસ ચાલુ છે.
હરિયાણાના સોનીપતમાં સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના સંદર્ભમાં, એનઆઈએના આ દરોડાઓ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / બિરાંચી સિંહ / દધીબલ / માધવી
