• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > આજે સાંજે 5.40 વાગ્યે, નાસા-ઈસરોના મિશન નિસારનું લોન્ચિંગ
National

આજે સાંજે 5.40 વાગ્યે, નાસા-ઈસરોના મિશન નિસારનું લોન્ચિંગ

CliQ INDIA
Last updated: July 30, 2025 5:45 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો) અને અમેરિકન અવકાશ સંશોધન એજન્સી નાસાના ઉપગ્રહ ‘નિસાર’નું લોન્ચિંગ આજે સાંજે શ્રીહરિકોટાથી કરવામાં આવશે. ઈસરો નું ‘જીયોસીન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ’ (જીએસએલવી) આજે સાંજે 5:40 વાગ્યે નાસા-ઈસરો ‘સિન્થેટિક એપર્ચર રડાર’ (નિસાર) ઉપગ્રહને સૂર્ય-સમન્વયિત ધ્રુવીય ભ્રમણકક્ષામાં મોકલશે. આ ઉપગ્રહ 740 કિલોમીટરની ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે. તે એક અત્યાધુનિક રડાર ઉપગ્રહ છે, જે વાદળો અને વરસાદ છતાં 24 કલાક પૃથ્વીના ફોટા લઈ શકે છે.

ઈસરો એ બુધવારે ટ્વિટ કર્યું હતું કે, જીએસએલવી-એફ16 થી નિસારના લોન્ચિંગ માટે થોડો સમય બાકી છે. જીએસએલવી-એફ16 નિસારને ભ્રમણકક્ષામાં લઈ જવા માટે તૈયાર છે. અંતિમ તૈયારીઓ ચાલી રહી છે અને લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નિસાર આજે સાંજે 5.40 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ઈસરો આ પ્રક્ષેપણનું લાઈવ પ્રસારણ તેના ટ્વિટર હેન્ડલ પર કરશે. આ સાથે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ પણ, સીએસઆઈઆર ના હોલમાં આયોજિત કાર્યક્રમમાં આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોવા માટે હાજર રહેશે.

નિસાર ઉપગ્રહની ખાસ વાત એ છે કે, તેની મદદથી પૃથ્વીના દરેક ઇંચ પર નજર રાખવી શક્ય બનશે. તેનો હેતુ પૂર, હિમનદીઓ, દરિયાકાંઠાના ધોવાણ (દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોવાણ) જેવી કુદરતી ઘટનાઓ પર નજર રાખવાનો અને તેના વિશે અગાઉથી માહિતી આપવાનો છે, પરંતુ તે દુશ્મન દેશોની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવામાં મદદ કરશે. આ ઉપગ્રહ ભૂસ્ખલન, આપત્તિ વ્યવસ્થાપન અને આબોહવા પરિવર્તન પર નજર રાખવામાં મદદ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

વરસાદથી પ્રભાવિત આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે | BulletsIn
ભાજપ કિસાન મોરચાના, રાષ્ટ્રીય સંગઠક હૃદયનાથ સિંહનું નિધન
દેશના આર્થિક વિકાસ માટે એમએસએમઈ ઇકોસિસ્ટમ આવશ્યક છે: રાષ્ટ્રપતિ
નવી દિલ્હી-પાણીપત ઇએમયુ માં હવે, મધ્યમાં ત્રણ મહિલા કોચ છે, મહિલાઓની સુવિધા અને સલામતી પર ભાર મૂકવામાં આવ્યો છે
અમરનાથ યાત્રા: 7,200થી વધુ યાત્રાળુઓનો વધુ એક જૂથ જમ્મુથી રવાના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શેરબજારમાં ટીએસસી ઇન્ડિયાની નબળી એન્ટ્રી, શરૂઆતના કારોબારમાં આઈપીઓ રોકાણકારો નુકસાનમાં
Next Article એક સપ્તાહથી કચ્છની ધરામાં કંપન યથાવત, પાકિસ્તાનના નગરપારકર ફોલ્ટની અસર, 3.7નો આંચકો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?