• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > International > બલુચિસ્તાનમાં બીએલએફ હુમલામાં, બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, ત્રણ ઘાયલ
International

બલુચિસ્તાનમાં બીએલએફ હુમલામાં, બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, ત્રણ ઘાયલ

CliQ INDIA
Last updated: September 25, 2025 11:25 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

ક્વેટા (બલુચિસ્તાન),નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર

(હિ.સ.) બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (બીએલએફ) એ બલુચિસ્તાનમાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો

દાવો કર્યો છે. બીએલએફએ કહ્યું કે,” તેના લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં

ત્રણ અન્ય સૈનિકો પણ ઘાયલ થયા છે.” વધુમાં, બલુચિસ્તાન સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન (બીએસઓ)ના પુજાર જૂથે,

તેના ભૂતપૂર્વ પ્રમુખ ઝુબૈર બલોચના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને તેમને શહીદ

જાહેર કર્યા.”

ધ બલુચિસ્તાન પોસ્ટ (પશ્તો ભાષા) અનુસાર,”બીએલએફ પ્રવક્તા

ઘોરમ બલુચે મીડિયાને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 24 સપ્ટેમ્બરના રોજ

સવારે 8:00 વાગ્યે અવારન

વિસ્તારના બુજદાદમાં પાકિસ્તાન, આર્મીના પગપાળા પેટ્રોલિંગ ટુકડીને

રિમોટ-કંટ્રોલ્ડ બોમ્બથી નિશાન બનાવવામાં આવી હતી. હુમલામાં બે સૈનિકો માર્યા ગયા

અને ત્રણ ઘાયલ થયા.”

પ્રવક્તાએ કહ્યું કે,” હુમલાના અડધા કલાક પછી હેલિકોપ્ટર

પહોંચ્યા અને મૃતદેહો અને ઘાયલ સૈનિકોને બહાર કાઢ્યા.”

પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” 20 સપ્ટેમ્બરના રોજ

અન્ય એક કાર્યવાહીમાં, બીએલએફએ પરધારાના વાડી

બાઘાઓ ખાતે, બરખાન વિસ્તારમાં રસ્તા પર કામ કરતી એક બાંધકામ કંપનીની મશીનરી પર

ગોળીબાર કર્યો હતો અને પછી ક્રેશ પ્લાન્ટ સહિત મશીનરીને આગ લગાવી દીધી હતી.”

પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” બીએલએફ એ બુજદાદમાં રિમોટ-કંટ્રોલ્ડ બોમ્બ વિસ્ફોટની

જવાબદારી સ્વીકારી હતી, જેમાં બે લશ્કરી

કર્મચારીઓ માર્યા ગયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. સંગઠને બરખાનના બાઘાઓ ખાતે

રસ્તા પર એક બાંધકામ કંપનીની મશીનરી પર, થયેલા હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી.”

દરમિયાન, બીએસઓ (ભારતીય જનતા પાર્ટી) એ તેના ભૂતપૂર્વ પ્રમુખ ઝુબૈર બલોચની

હત્યા બાદ, તેમને શહીદ અને દાગરનું બિરુદ આપ્યું છે. સંગઠનના કેન્દ્રીય પ્રવક્તાએ

એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” ઝુબૈર બલોચ શાંતિપૂર્ણ સંઘર્ષ અને જાહેર સેવામાં

માનતા હતા. તેમના નેતૃત્વ હેઠળ, સંગઠન હંમેશા શિક્ષણ, ન્યાય અને માનવ અધિકારો માટે કામ કરતું હતું.”

સંગઠને

જણાવ્યું હતું કે,” ઝુબૈર બલોચના, દલબંદીનમાં ઘરે એક દુ:ખદ હુમલો થયો હતો, જેના પરિણામે તેઓ

શહીદ થયા હતા.”

સંગઠને તેના ભૂતપૂર્વ નેતાની યાદમાં, પાંચ દિવસના શોકની

જાહેરાત કરી અને જણાવ્યું કે,” આ સમયગાળા દરમિયાન તમામ સંગઠનાત્મક પ્રવૃત્તિઓ બંધ

રાખવામાં આવશે, અને કાર્યકરો

વિવિધ કાર્યક્રમો દ્વારા તેમની સ્મૃતિને જીવંત રાખશે.”

તેમણે જણાવ્યું કે,” તેઓ

ઝુબૈરના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં અને શાંતિ, ન્યાય અને સેવાના તેમના સિદ્ધાંતોને આગળ વધારવા

માટે તમામ પ્રયાસો કરશે.”

એવો આરોપ છે કે,” ઝુબૈર બલોચને પાકિસ્તાન સેના અને સરકાર

દ્વારા કથિત રીતે, સમર્થિત ડેથ સ્ક્વોડ દ્વારા દલબાદીનમાં મારી નાખવામાં આવ્યો

હતો.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે ખારાનમાં કેન્દ્રીય સુરક્ષા દળોના કેમ્પ પર હુમલો કર્યો, સોરાબમાં શસ્ત્રો અને વાહનો કબજે કર્યા
પ્રધાનમંત્રી મોદી અને રાજા અબ્દુલ્લા દ્વિતીય, આજે અમ્માનમાં ભારત-જોર્ડન વ્યાપાર સમિટને સંબોધિત કરશે.
ભારત-EU બ્રસેલ્સમાં મહત્ત્વપૂર્ણ FTA વાટાઘાટો ફરી શરૂ, વર્ષના અંત સુધીમાં સોદાનું લક્ષ્ય
કુઆલાલંપુરમાં આજથી બે દિવસીય આસિયાન સમિટ શરૂ, ટ્રમ્પ મલેશિયા પહોંચ્યા, ભારતમાંથી ડૉ. જયશંકર ભાગ લેશે
ઇઝરાયલે ગાઝા જનારા જહાજોના કાફલાને અટકાવ્યો, જલવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને અટકાયતમાં લીધા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેજર લીગ સોકર: મેસ્સીના બે ગોલથી, ઇન્ટર મિયામીએ ન્યૂયોર્ક સિટી એફસીને 4-0થી હરાવવામાં મદદ કરી
Next Article પ્રધાનમંત્રી મોદી ,આજે સાંજે દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2025 નું ઉદ્ઘાટન કરશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?