• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > International > પાકિસ્તાની કોર્ટે કેટલાક કેસોમાં, ઇમરાન ખાન અને બુશરા બીબીના વચગાળાના જામીન લંબાવ્યા
International

પાકિસ્તાની કોર્ટે કેટલાક કેસોમાં, ઇમરાન ખાન અને બુશરા બીબીના વચગાળાના જામીન લંબાવ્યા

CliQ INDIA
Last updated: December 24, 2025 2:25 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ઇસ્લામાબાદ, નવી દિલ્હી,24 ડિસેમ્બર

(હિ.સ.) પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના સ્થાપક અને પદભ્રષ્ટ વડાપ્રધાન

ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને આજે કોર્ટ તરફથી થોડી રાહત મળી છે. ફેડરલ

રાજધાની ઇસ્લામાબાદની એક સ્થાનિક કોર્ટે 9 મેના કેસ અને અન્ય પાંચ કેસોમાં ઇમરાન અને બુશરા બીબીને

આપવામાં આવેલા વચગાળાના જામીન લંબાવ્યા છે. કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાનને આગામી

સુનાવણીમાં રૂબરૂ અથવા વિડિઓ લિંક દ્વારા હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ખાન

લાંબા સમયથી રાવલપિંડી જેલ (આદિયાલા જેલ) માં કેદ છે અને તેમને અનેક કેસોમાં દોષિત

ઠેરવવામાં આવ્યા છે.

એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મોહમ્મદ અફઝલ માજોકાએ

ધરપકડ પૂર્વે જામીન અરજીઓની સુનાવણી કરી. ઇમરાન અને બુશરા બીબી વતી એડવોકેટ શમસા

કયાની હાજર રહ્યા. જોકે, ઇમરાનની

ગેરહાજરીને કારણે જામીન અરજીઓ પર દલીલો આગળ વધી શકી નથી.

પરિણામે, કોર્ટે વચગાળાના જામીનનો સમયગાળો લંબાવ્યો અને સુનાવણી 27 જાન્યુઆરી સુધી

મુલતવી રાખી.

9 મેના કેસ ઉપરાંત, ભૂતપૂર્વ વડાપ્રધાન

સામે હત્યાના પ્રયાસ અને કથિત નકલી રસીદો રજૂ કરવા સહિતના અન્ય કેસ પણ નોંધાયેલા

છે. બુશરા બીબી પર તોશાખાના ભેટો સંબંધિત કથિત રીતે નકલી રસીદો રજૂ કરવા બદલ એક

અલગ કેસ પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન, કોર્ટે બુશરા બીબીની ધરપકડ પૂર્વેના જામીન અરજી પર વચગાળાના

જામીન અરજી લંબાવી અને કેસ 27 જાન્યુઆરી સુધી મુલતવી રાખ્યો.

આ દરમિયાન, પીટીઆઈના વકીલ ખાલિદ યુસુફ ચૌધરીને, ફરી એકવાર તોશાખાના

કેસમાં તેમની તાજેતરની સજા સામે અપીલ દાખલ કરવા માટે પાવર ઓફ એટર્ની કાગળો પર

તેમની સહી મેળવવા માટે ઇમરાન ખાનને મળવાની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો

હતો. પીટીઆઈએ તોશાખાના-2 કેસમાં પાર્ટીના

સ્થાપકના અપીલ કરવાના અધિકારમાં ઇરાદાપૂર્વક અવરોધ લાવવાની નિંદા કરી.” પીટીઆઈએ જણાવ્યું હતું કે,” પંજાબ જેલ નિયમો, 1978 ના નિયમો 178 અને 179 હેઠળ, દરેક કેદીને તેના

વકીલને મળવા, કાનૂની દસ્તાવેજો

પર સહી કરવા અને અપીલ દાખલ કરવાનો કાનૂની અધિકાર છે, અને જેલ અધિકારીઓને આ સંદર્ભમાં અવરોધો ઉભા

કરવાનો કોઈ અધિકાર નથી.” પક્ષે વધુમાં

આરોપ લગાવ્યો હતો કે,“અપીલ કરવાનો અધિકાર નકારવાથી બંધારણની કલમ 1૦એ,

4, 9 અને ૨૫નું ઉલ્લંઘન થાય છે.”

હિન્દુસ્તાન સમાચાર / મુકુન્દ / સુનિલ નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

રશિયામાં 7 થી વધુ તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
ટ્રમ્પની વિસ્ફોટક ઈરાન યુરેનિયમ ચેતવણીએ રાતોરાત નવા વૈશ્વિક પરમાણુ તણાવની શરૂઆત કરી
ન્યાયિક તપાસ પંચમાં કોર્ટનો હસ્તક્ષેપ યોગ્ય નથી – નેપાળમાં સુપ્રીમ કોર્ટને, વડા પ્રધાનનો સ્પષ્ટ જવાબ
મધ્ય પૂર્વની તણાવની અસર: ઇરાનના સહાયક સૈન્યને ઇરાકમાં લક્ષ્યમુક્ત કરવામાં આવ્યું
સ્પેનના કાર્લોસ અલ્કારાઝે ઇટાલીના જેનિક સિનરને હરાવીને યુએસ ઓપન મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લીલા નિશાન સાથે ખુલ્યું સેન્સેક્સ, 121 પોઈન્ટના ઉછાળો, ….
Next Article વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલવીએમ3-એમ6 અને બ્લુબર્ડ-બ્લોક-2 ના, સફળ પ્રક્ષેપણ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?