• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > International > આજે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે, કુઆલાલંપુરમાં શાંતિ મંત્રણા
International

આજે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે, કુઆલાલંપુરમાં શાંતિ મંત્રણા

CliQ INDIA
Last updated: July 28, 2025 1:05 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

કુઆલાલંપુર, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓ આજે બપોરે અહીં શાંતિ મંત્રણામાં ભાગ લેશે. થાઈલેન્ડના વાટાઘાટકારો દેશના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયાચાઈના નેતૃત્વમાં મલેશિયાની રાજધાની કુઆલાલંપુર પહોંચ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પની ચેતવણી બાદ બંને દેશોના નેતાઓ શાંતિ મંત્રણા માટે સંમત થયા છે.

થાઈલેન્ડના બેંગકોક પોસ્ટ અખબારના સમાચાર મુજબ, બંને દેશોના નેતાઓ આજે બપોરે 3 વાગ્યે કુઆલાલંપુરમાં શાંતિ મંત્રણા માટે તૈયાર છે. આ દરમિયાન, દક્ષિણ-પૂર્વ એશિયાના આ બંને દેશો વચ્ચે એક દાયકાથી વધુ સમયમાં સૌથી ભયંકર સંઘર્ષને સમાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે. ટ્રમ્પની ટેરિફની ધમકી બાદ બંને દેશો દ્વારા શાંતિ મંત્રણાની આ પહેલ કરવામાં આવી છે.

થાઇલેન્ડ સરકારના પ્રવક્તા જીરાયુ હોંગસુબના જણાવ્યા અનુસાર, દેશના કાર્યકારી વડાપ્રધાન ફુમથમ વેચાયાચાઈ અને કંબોડિયન વડાપ્રધાન હુન માનેટ, સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યે (થાઇલેન્ડ સમય મુજબ બપોરે 2 વાગ્યે) કુઆલાલંપુરમાં મળશે. આ બેઠક મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમના કાર્યાલયમાં યોજાશે. દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠનના પ્રમુખ તરીકે અનવર આ બેઠકની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચેનો સંઘર્ષ 24 જુલાઈથી શરૂ થયો હતો.

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનને મળતા પહેલા, ટ્રમ્પે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે બંને દેશોના ટોચના નેતૃત્વ સાથે વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, થાઇલેન્ડની અમેરિકા સાથેની વેપાર વાટાઘાટોમાં 46 અબજ ડોલરના વેપાર સરપ્લસને ઘટાડવાના પ્રયાસમાં અમેરિકન માલ માટે વિસ્તૃત ઍક્સેસ ઓફર કરવાનો સમાવેશ થાય છે.

થાઇલેન્ડના ધ નેશન અખબાર અનુસાર, મે ના અંતમાં સરહદ અથડામણ દરમિયાન કંબોડિયન સૈનિકની હત્યા બાદ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ વધ્યો હતો. 24 જુલાઈથી ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં બંને દેશોના 30 થી વધુ લોકો માર્યા ગયા છે. થાઈ અધિકારીઓએ જણાવ્યું છે કે, સરહદી વિસ્તારોમાંથી 200,000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે, સરહદ વિવાદ સંઘર્ષમાં ફેરવાયા બાદ ગુરુવારે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે યુદ્ધવિરામ વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો હતો. ચીન અને અમેરિકાએ વાટાઘાટોમાં સહાયની ઓફર કરી હતી. કંબોડિયાના અખબાર ખ્મેર ટાઈમ્સ અનુસાર, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે આશા વ્યક્ત કરી છે કે, બંને દેશો આજે યુદ્ધવિરામ પર સંમત થશે. ઇબ્રાહિમના જણાવ્યા અનુસાર, તેઓ વ્યક્તિગત રીતે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

અમેરિકા અને તેના સાથીઓને, સંયુક્ત રાષ્ટ્ર તરફથી ગાઝા પર શાસન કરવાનો અધિકાર મળી શકે છે
સૌર ઉર્જા ઉત્પાદનમાં ભારત જાપાનને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચ્યું છે.
ટ્રમ્પનો ઇરાનને સલાહ: ‘ઝડપથી સમજદાર બનો’ જ્યારે પરમાણુ વાટાઘાટો અટકી અને તેલ સંકટ ગાઢ થયું
પાકિસ્તાનના સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં, 5.2 ની તીવ્રતાનો ભૂકંપ
ચીન અરુણાચલ પ્રદેશમાં 30 વધુ સ્થાનો માટે નવા નામો જાહેર કરે છે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચાણસ્મામાં 177 દીકરીઓને HPV રસી આપીને સર્વાઇકલ કેન્સરથી રક્ષણ
Next Article લેફ્ટનન્ટ ગવર્નરે, શ્રી બુઢા અમરનાથ યાત્રા માટે, યાત્રાળુઓના પહેલા જ જથ્થાને લીલી ઝંડી આપી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?