• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Entertainment > જયદીપ અહલાવતે ‘રામાયણ’ નકારી, કારણ જણાવ્યું
Entertainment

જયદીપ અહલાવતે ‘રામાયણ’ નકારી, કારણ જણાવ્યું

CliQ INDIA
Last updated: June 23, 2025 5:50 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 23 જૂન (હિ.સ.) નિર્દેશક નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આ મેગા પ્રોજેક્ટ વીએફએક્સ, મજબૂત સ્ટાર કાસ્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરની એક્શન અને સ્ટંટ ટીમ સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવી રહી છે. દક્ષિણના સુપરસ્ટાર યશ રાવણ અને સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં અભિનેતા જયદીપ અહલાવતને વિભીષણની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ભૂમિકા કરવાનો ઇનકાર કરી દીધો. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે આ નિર્ણયનું કારણ જણાવ્યું.

એક ઇન્ટરવ્યુમાં, જયદીપ અહલાવતે ખુલાસો કર્યો, મને ફિલ્મ રામાયણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. જોકે, મારી તારીખો ફિલ્મના સમયપત્રક સાથે મેળ ખાતી ન હતી. રાવણ અને વિભીષણ વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો હતા, જે એકસાથે શૂટ કરવાના હતા, પરંતુ મને ખબર હતી કે રાવણની તારીખો વધુ મહત્વપૂર્ણ છે. આખરે, ‘કેજીએફ’ ની સફળતા પછી, રાવણની ભૂમિકા ભજવતા અભિનેતા (યશ) ની હાજરી અને સમયરેખા ફિલ્મ માટે પ્રાથમિકતા બની ગઈ.

જયદીપ અહલાવતે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી શક્તિશાળી શ્રેણીઓ અને ફિલ્મો આપી છે. ‘પાતાલ લોક’ શ્રેણીમાં હાથીરામ ચૌધરીના પાત્રને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. ‘જાને જા’, ‘થ્રી ઓફ અસ’, ‘ધ જ્વેલ થીફ’ જેવી ફિલ્મો સફળ રહી હતી. ચાહકો ફિલ્મ ‘રામાયણ’માં પણ આવા પ્રતિભાશાળી અભિનેતાને જોવા માટે ઉત્સુક હતા. જોકે, હવે જયદીપે પુષ્ટિ આપી છે કે તે ‘રામાયણ’ નથી કરી રહ્યો.

‘રામાયણ’ ની કાસ્ટ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ અને યશ સાથે એક મજબૂત સ્ટારકાસ્ટ જોવા મળશે. તેમાં અરુણ ગોવિલ, રવિ દુબે, કુણાલ કપૂર, આદિનાથ કોઠારી, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, કાજલ અગ્રવાલ, શીબા ચઢ્ઢા અને ઈન્દિરા કૃષ્ણન જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દરેક પાત્રને ખાસ બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

દિવ્યા ખોસલા કુમાર, ફિલ્મ ‘એક ચતુર નાર’ માં જોવા મળશે
હંસિકા મોટવાણી અને સોહેલ ખતુરિયાના 4 વર્ષના લગ્નજીવનનો અંત, અભિનેત્રીએ ભરણપોષણ ન માંગ્યું હંસિકા મોટવાણીએ તેના પતિ સોહેલ ખતુરિયાને ચાર વર્ષના લગ્નજીવન બાદ સત્તાવાર રીતે છૂટાછેડા આપ્યા છે; અભિનેત્રીએ ભરણપોષણ (એલિમની) ન લેવાનું પસંદ કર્યું છે.
‘બોર્ડર 2’ ફિલ્મમાંથી, વરુણ ધવનનો ફર્સ્ટ લુક સામે આવ્યો
વરુણ ધવને પુત્રીની દુર્લભ હિપની બીમારીનો ખુલાસો કર્યો: ‘મુશ્કેલ સમય હતો’
આલિયા-રણબીર અયોધ્યા જશે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે મળ્યું આમંત્રણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે : મતગણતરી માટે ૬૦ જેટલા સ્ટાફ ફરજ બજાવશે, કુલ ૨૧ રાઉન્ડમાં થશે મતગણતરી, સમગ્ર પ્રક્રિયાનું થશે સી.સી.ટી.વી. થકી મોનીટરીંગ
Next Article પ્રધાનમંત્રી મોદી અને ભાજપે, શ્યામા પ્રસાદ મુખર્જીને નમન કર્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?