• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Entertainment > એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના, બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો સલમાન ખાન
Entertainment

એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના, બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો સલમાન ખાન

CliQ INDIA
Last updated: July 10, 2025 8:20 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) ગઈકાલે રાત્રે મુંબઈમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના બર્થડે પાર્ટીમાં અભિનેતા સલમાન ખાન જોવા મળ્યા હતા. આ પ્રસંગે તેમનો સ્ટાઇલ ગંભીર અને શાંત દેખાતો હતો. સલમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કડક સુરક્ષા વચ્ચે પાર્ટીમાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે. તેની આસપાસ બોડીગાર્ડ્સનો ભારે બંદોબસ્ત હતો, જે તેની હાજરીની સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે. સલમાન પાર્ટીમાં કેટલાક ચાહકોને પણ મળ્યો, જેમાં એક નાનું બાળક પણ સામેલ હતું. બાળકો પ્રત્યે સલમાનની પ્રેમાળ શૈલીએ ફરી એકવાર લોકોના દિલ જીતી લીધા.

સલમાન ખાન પોતાના નાના ચાહકને જોઈને ખૂબ ખુશ દેખાતો હતો. તેણે થોડીવાર બાળક સાથે વાત કરી અને હસતાં હસતાં ફોટોગ્રાફ્સ પણ લીધા. જોકે, જ્યારે ત્યાં હાજર બાકીના ચાહકો મોટી સંખ્યામાં તેને ઘેરી લેવા લાગ્યા, ત્યારે સલમાન વિલંબ કર્યા વિના પાર્ટી વેન્યુની અંદર ગયો.

જો વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સલમાન ટૂંક સમયમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’માં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે, જેમણે તેની વાર્તા પણ લખી છે. ‘બેટલ ઓફ ગલવાન’ 2020 માં ગલવાન ખીણમાં થયેલા વાસ્તવિક સંઘર્ષ પર આધારિત છે, અને સલમાન ફિલ્મમાં ભારતીય સેનાના બહાદુર કર્નલ સંતોષ બાબુની ભૂમિકા ભજવતો જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

પતિ પત્ની અને વો ૨ ના કલાકારો આધુનિક પ્રેમ સંબંધ અને લવ એડવાઈસના રંગીન સંકેતો ઉજાગર કરે છે
અન્નપૂર્ણિ વિવાદ પર નયનતારાએ માંગી માફી, નેટફ્લિક્સ પરથી ફિલ્મ હટાવી દેવાઈ
ઓ રોમિયોના શૂટિંગનુ અંતિમ ચરણ, 28 ડિસેમ્બરથી શરૂ થશે.
નિતેશ તિવારીની રામાયણમાં, સાઈ પલ્લવીના સ્થાને જાહ્નવી કપૂર લેવાની અટકળો
Salim Khan Hospitalised for 12 Days After Brain Haemorrhage, Salman Khan and Family Visit Late at Night as Recovery Continues

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક મુસાફર તેનો મોબાઇલ બુકિંગ કાઉન્ટર પર ભૂલી ગયો હતો…. ઓળખ કર્યા પછી, પરત કરવામાં આવ્યો
Next Article અમેરિકા સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે, ભારતીય ટીમ વોશિંગ્ટનની મુલાકાત લેશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?