• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Entertainment > અક્ષય કુમાર ફરી વકીલનો કોટ પહેરશે, ‘જોલી એલએલબી 3’ માં ધમાલ મચાવશે
Entertainment

અક્ષય કુમાર ફરી વકીલનો કોટ પહેરશે, ‘જોલી એલએલબી 3’ માં ધમાલ મચાવશે

CliQ INDIA
Last updated: August 14, 2025 6:50 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) બોલીવુડનો ખિલાડી અક્ષય કુમાર ફરી એકવાર વકીલના અવતારમાં કોર્ટરૂમમાં દસ્તક આપવા માટે તૈયાર છે. હિટ ફ્રેન્ચાઇઝ ‘જોલી એલએલબી 3’ ની સિક્વલમાં, તે તેના ચાહકોને જોરદાર ચર્ચાઓ, રમુજી સંવાદો અને સંપૂર્ણ મનોરંજનનું એક નવું પેકેજ આપવા જઈ રહ્યો છે. ‘જોલી એલએલબી 2’ માં પોતાના તીવ્ર અને મનોરંજક અભિનયથી દર્શકોના દિલ જીતી લેનાર અક્ષયે સાબિત કર્યું છે કે, કોર્ટરૂમ ડ્રામા તેના માટે એક કુદરતી ક્ષેત્ર છે. પછી ભલે તે ગંભીર ચર્ચાની તીક્ષ્ણતા હોય કે, યોગ્ય સમયે કરવામાં આવેલ હળવો મજાક, અક્ષય પાસે તે ખાસ શૈલી છે, જે તેને અન્ય કલાકારોથી અલગ બનાવે છે.

આ વખતે ‘જોલી એલએલબી 3’ માં હાસ્ય અને નાટકનો તડકો પહેલા કરતા વધુ મજબૂત બનવાનો છે. ટીઝર રિલીઝ થતાં જ તેને દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. વાર્તામાં ફરી એકવાર રમૂજની મજા, ભાવનાઓની ઊંડાઈ અને તમને વિચારવા મજબૂર કરતી ક્ષણો જોવા મળશે. સૌથી અગત્યનું, આ વખતે કોર્ટમાં ‘જોલી વર્સિસ જોલી’ હશે, કારણ કે અક્ષય કુમારની સાથે, અરશદ વારસી પણ તેના પ્રખ્યાત પાત્રમાં પરત ફરી રહ્યા છે. તેમની સાથે સૌરભ શુક્લા પણ જોવા મળશે, જેને આ ફિલ્મનો આત્મા કહેવામાં આવે છે.

આ ફિલ્મ સુભાષ કપૂર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે, જ્યારે તેનું નિર્માણ આલોક જૈન અને અજિત અંધારે દ્વારા કરવામાં આવ્યું છે. નિર્માતાઓનું કહેવું છે કે, આ વખતે દાવ પહેલા કરતા ઉંચો હશે, વાર્તામાં રમૂજ અને સામાજિક સંદેશ બંનેનું મજબૂત મિશ્રણ જોવા મળશે. દર્શકો માટે હવે રાહ વધુ લાંબી નથી, કારણ કે ‘જોલી એલએલબી 3’ 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

અર્જુન કપૂરની ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’નું પહેલું પોસ્ટર રિલીઝ | BulletsIn
ભૂત બંગલાનું ટ્રેલર: અક્ષય કુમાર અને પ્રિયદર્શન ક્લાસિક કોમેડી જાદુ પાછો લાવ્યા, ડરામણા મનોરંજન સાથે | ક્લિક લેટેસ્ટ
વાયઆરએફએ, તેની આગામી શ્રેણી 'અક્કા'ને લીલી ઝંડી આપી
વાયરલ વીડિયો પર, સની દેઓલની આવી પ્રતિક્રિયા..
ફિલ્મ 'હનુમાન'ના નિર્માતાઓએ, રામ મંદિર માટે 2.66 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હર ઘર તિરંગા અભિયાન અન્વયે જોશીપરા આંગણવાડી કેન્દ્ર ખાતે રાષ્ટ્રધ્વજ રંગપૂરણી અને દેશભક્તિ ગીત ડાન્સનું આયોજન હાથ ધરાયું
Next Article શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા, 60 કરોડના છેતરપિંડીમાં ફસાયા, પોલીસ તપાસ ચાલુ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?