• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Business > દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસને લીધે, 97 ફ્લાઇટ્સ રદ, 200 થી વધુ મોડી
Business

દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસને લીધે, 97 ફ્લાઇટ્સ રદ, 200 થી વધુ મોડી

CliQ INDIA
Last updated: December 21, 2025 9:10 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) છેલ્લા ઘણા દિવસોથી ગાઢ ધુમ્મસને કારણે

દિલ્હી અને અન્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ છે. રવિવારે નવી દિલ્હીના

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (આઈજીઆઇએ) પર ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે કુલ 97 ફ્લાઇટ્સ રદ

કરવામાં આવી હતી અને 200 થી વધુ ફ્લાઇટ્સ

મોડી પડી હતી. ઇન્ડિગો એરલાઇન્સે ઓછી દૃશ્યતા અને ધુમ્મસને કારણે ફ્લાઇટના

સમયપત્રક અંગે સલાહકાર જારી કર્યો છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” દિલ્હી એરપોર્ટ પર 48 આગમન અને 49 પ્રસ્થાન રદ

કરવામાં આવ્યા હતા. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઈડાર24.કોમ પર ઉપલબ્ધ

નવીનતમ માહિતી અનુસાર,

200 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, અને એરપોર્ટ પર પ્રસ્થાન સરેરાશ 23 મિનિટ હતું.

દિલ્હી એરપોર્ટ ઓપરેટર ડીઆઈએલએલઅનુસાર, બપોરથી કામગીરી સરળતાથી ચાલી રહી છે.

દરમિયાન, ઇન્ડિગો એરલાઇન્સે હવાઈ મુસાફરો માટે એક સલાહકાર જારી કર્યો

હતો, જેમાં જણાવ્યું

હતું કે,” દિલ્હી, બેંગલુરુ અને

અમૃતસરમાં ઓછી દૃશ્યતા અને ધુમ્મસને કારણે ફ્લાઇટના સમયપત્રક પર અસર પડી છે.

અમે હવામાન પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. મુસાફરોને વિનંતી છે કે તેઓ તેમની

ફ્લાઇટની સ્થિતિ અંગે અપડેટ્સ માટે http://bit.ly/3ZWAQXd તપાસે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.3% રહેવાની શક્યતા, કાલે આંકડા આવશે | BulletsIn
બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે સોનું મોંઘુ,ચાંદીના ભાવમાં પણ વધારો | BulletsIn
નાણા મંત્રાલયે, બે-સ્લેબ જીએસટી દર માળખાનો પ્રસ્તાવ મૂક્યો
ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે ક્રિપ્ટો માર્કેટ પણ ઘટ્યું, બિટકોઈન 77 હજાર ડોલરથી નીચે… | BulletsIn
એન્થમ બાયોસાયન્સિસે રોકાણકારોને ખુશ કર્યા, પ્રીમિયમ લિસ્ટિંગ પછી લાગી ઉપલી સર્કિટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તાઈકવૉન્ડોના 60 ખેલાડીઓએ, તાઈકવૉન્ડો કલર બેલ્ટ પરીક્ષા પાસ કરી
Next Article હિમાચલ પ્રદેશમાં ઠંડી અને ધુમ્મસનો બેવડો પ્રકોપ, પ્રવાસીઓ બરફવર્ષાની રાહ જોઈ રહ્યા છે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?