• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Business > જીએસટી દરમાં ફેરફારને કારણે, 350 સીસી સુધીની નાની કાર અને બાઇક સસ્તી થશે
Business

જીએસટી દરમાં ફેરફારને કારણે, 350 સીસી સુધીની નાની કાર અને બાઇક સસ્તી થશે

CliQ INDIA
Last updated: September 4, 2025 1:32 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.). જીએસટી કાઉન્સિલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં વ્યાપક ફેરફારને મંજૂરી આપી છે. આ અંતર્ગત, જીએસટી માં પાંચ અને 18 ટકાના બે-સ્તરીય કર માળખાને મંજૂરી આપવામાં આવી છે. જીએસટી દરોમાં વ્યાપક ફેરફારને કારણે નાની કાર અને મોટરસાયકલ સસ્તા થશે. નવા દર 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રીના પહેલા દિવસથી અમલમાં આવશે.

જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બાદ અહીં યોજાયેલી પત્રકાર પરિષદમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ માહિતી આપી હતી. નાણા મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગના સચિવ અરવિંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જીએસટી દરોમાં સુધારા હેઠળ, 1,200 સીસી થી ઓછી અને 4,000 એમએમ થી ઓછી લંબાઈવાળા પેટ્રોલ, એલપીજી અને સીએનજી વાહનો અને 1,500 સીસી અને 4,000 એમએમ સુધીની લંબાઈવાળા ડીઝલ વાહનો પર વર્તમાન 28 ટકાને બદલે 18 ટકા કર લાગશે. તે જ સમયે, 350 સીસી સુધીની મોટરસાઇકલ પર 18 ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે, જ્યારે હાલમાં તે 28 ટકા છે.

તેમણે કહ્યું કે 1,200 સીસીથી ઉપર અને 4,000 મીમીથી વધુની તમામ વાહનો તેમજ 350 સીસીથી ઉપરની મોટરસાઇકલ અને રેસિંગ કાર પર 40 ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. જોકે, નાની હાઇબ્રિડ કારને પણ ટેક્સ મોરચે ફાયદો થશે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. આ ઉપરાંત, વાહનના ભાગો પર જીએસટી વર્તમાન 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંતોષ ઐયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે ઓટોમોબાઇલ ઉદ્યોગની જીએસટી દરોને તર્કસંગત બનાવવાની લાંબા સમયથી માંગ સાંભળી છે. તેમણે કહ્યું કે, આ જીએસટી સુધારો યોગ્ય દિશામાં એક પગલું છે, પ્રગતિશીલ છે અને વપરાશને પ્રોત્સાહન આપીને બહુપ્રતિક્ષિત પ્રોત્સાહન પૂરું પાડશે અને ઓટોમોબાઇલ ઉદ્યોગને વેગ આપશે. તેમણે કહ્યું કે, એકંદરે આ અર્થતંત્રને વેગ આપશે. હાલમાં, વાહનો પર 28 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. આ જીએસટી નો સૌથી ઊંચો સ્લેબ છે.

વાહનના પ્રકાર પર આધાર રાખીને જીએસટી ના આ દર પર એક થી 22 ટકાનો વળતર સેસ વસૂલવામાં આવે છે. એન્જિન, ક્ષમતા અને લંબાઈના આધારે, નાની પેટ્રોલ કાર માટે કાર પરનો કુલ ટેક્સ દર 29 ટકા અને એસયુવી માટે 50 ટકા સુધીનો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ઉતાર-ચઢાવ વચ્ચે સતત નવા શિખરો પર શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટી માં તેજી
વૈશ્વિક સ્તરે શેરબજારોમાં કરેક્શનનો ડર, કેન્દ્ર સરકારની ચેતવણી | BulletsIn
વોડાફોન આઇડિયાની 10,000 કરોડ રૂપિયાની ભંડોળ ઊભુ કરવાની યોજનાએ ટેલિકોમ માર્કેટમાં નવી ઝલક મચાવી
રિલાયન્સ જિયો, ડિજિટલ ક્રાંતિમાં દેશને મોખરે રાખવા માટે આતુર છે: આકાશ અંબાણી
શરૂઆતના ટ્રેડિંગમાં શેરબજાર દબાણ હેઠળ, સેન્સેક્સ અને નિફ્ટી સપાટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડોદરા શહેરમાં 44 લાખના દારૂ સાથે 51.93 લાખનો મુદ્દામાલ કબજે
Next Article ભારતના નવા ઇમિગ્રેશન નિયમોથી, નેપાળ અને ભૂટાનના નાગરિકોને મુક્તિ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?