• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Business > ચેન્નઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટના રનવે પર પાણી ભરાયા છે, ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
Business

ચેન્નઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટના રનવે પર પાણી ભરાયા છે, ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

CliQ INDIA
Last updated: December 4, 2023 4:30 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ચેન્નાઈ, નવી દિલ્હી, 04 ડિસેમ્બર (હિ.સ.) ચક્રવાત મિચોંગના કારણે, ચેન્નઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ચેન્નઈ એરપોર્ટનો રનવે, પાણીથી ભરાઈ ગયો છે. જેના કારણે એરપોર્ટ પર ફ્લાઈટની કામગીરીને અસર થઈ છે. એરપોર્ટ પરથી રાતના 11 વાગ્યા સુધીની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.

સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું કે,” ચક્રવાતી તોફાન ‘મિચોંગ’ના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. ચેન્નઈ એરપોર્ટના રનવે પર, પાણી ભરાઈ ગયા છે. આને ધ્યાનમાં રાખીને ચેન્નઈ એરપોર્ટે સવારે 9.17 થી રાતના 11 વાગ્યા સુધી તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. ચેન્નઈ એરપોર્ટથી લગભગ 11 ફ્લાઈટને કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (કેઅઈએ) તરફ વાળવામાં આવી છે.”

બીજી તરફ, બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે,” ચેન્નઈમાં ઉતરતી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને, કેઆઇએ તરફ વાળવામાં આવી છે.” એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર,” ઈન્ડિગો, સ્પાઈસ જેટ, એતિહાદ, ગલ્ફ એર, ફ્લાય દુબઈ, એર ઈન્ડિયા, લુફ્થાંસા અને બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ્સને ચેન્નઈથી બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી છે. તેમાંથી 10 ડાયવર્ટ કરાયેલી ફ્લાઈટ્સ, કેઆઈએ ખાતે લેન્ડ થઈ ચૂકી છે. જ્યારે વધુ એક આ માર્ગ પર આવનાર છે.”

નોંધનીય છે કે, 2015 દરમિયાન તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પૂરના કારણે એરપોર્ટને ઓછામાં ઓછા ચાર દિવસ માટે બંધ રાખવું પડ્યું હતું. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (કેઆઇએ) બેંગલુરુ શહેરની બહાર 40 કિલોમીટર દૂર દેવનાહલ્લી ખાતે આવેલું છે. તે 4 હજાર એકર વિસ્તારમાં ફેલાયેલું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી

You Might Also Like

બુલિયન બજારમાં મામુલી તેજી, સોના-ચાંદીના ભાવમાં વધારો
શેરબજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 286 પોઈન્ટ ઉછળ્યો.
ગોયલે કહ્યું- ભારતમાં ચીનના રોકાણને સમર્થન આપવા પર કોઈ પુનર્વિચારણા નહીં | BulletsIn
બુલિયન બજારમાં સોનું મોંઘુ થયું, ચાંદીમાં થોડો ઘટાડો | BulletsIn
એફકોમ હોલ્ડિંગ્સના લિસ્ટિંગથી રોકાણકારોને મોટો નફો મળ્યો, ઓલા ઇલેક્ટ્રિક એ નિરાશ કર્યા | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફિલ્મ 'સૈમ બહાદુર'ની કમાણીમાં વધારો…..
Next Article ન્યૂયોર્ક ટાઈમ્સના વિશ્લેષણમાં, વડાપ્રધાન મોદી જીતના હીરો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?