• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > સિડની ટેસ્ટ: સોમવારની રમત બીજા દિવસે સમાપ્ત, જો રૂટે પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી
Sports

સિડની ટેસ્ટ: સોમવારની રમત બીજા દિવસે સમાપ્ત, જો રૂટે પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી

CliQ INDIA
Last updated: January 5, 2026 2:35 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

– ઓસ્ટ્રેલિયાની

મજબૂત શરૂઆત

સિડની, નવી દિલ્હી, 05 જાન્યુઆરી

(હિ.સ.) ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની એશિઝ શ્રેણીની અંતિમ ટેસ્ટ

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

લેનાર ઇંગ્લેન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં 384 રન બનાવ્યા હતા. જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે સોમવારની રમતના અંત

સુધીમાં 2 વિકેટે 166 રન બનાવ્યા હતા.

બીજા દિવસે, ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટે ફરી એકવાર પોતાની

બેટિંગ કુશળતા સાબિત કરી. રૂટે 242 બોલનો સામનો કર્યો અને 15 ચોગ્ગા સહિત શાનદાર 160 રન બનાવ્યા. આ

તેની 41મી ટેસ્ટ સદી હતી, જે ઓસ્ટ્રેલિયાના

દિગ્ગજ રિકી પોન્ટિંગની બરાબરી હતી. પોન્ટિંગે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 168 મેચોમાં 41 સદી ફટકારી હતી.

જો રૂટ હવે સૌથી વધુ ટેસ્ટ સદીઓ ધરાવતા બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત ત્રીજા સ્થાને

પહોંચી ગયો છે.

આ યાદીમાં, ફક્ત ભારતના દિગ્ગજ સચિન તેંડુલકર (51 સદી) અને દક્ષિણ

આફ્રિકાના જેક્સ કાલિસ (45 સદી) જ રૂટથી

આગળ છે. એ પણ નોંધપાત્ર છે કે 2021 પછી રૂટની આ 24મી ટેસ્ટ સદી છે. જે આ સમયગાળામાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી

વધુ છે.

ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં, રૂટ ઉપરાંત, હેરી બ્રુકે 84 રન અને જેમી સ્મિથે 46 રન બનાવ્યા. વિલ જેક્સ અને બેન ડકેટે 27-27 રનનું યોગદાન

આપ્યું.

ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસર સૌથી સફળ બોલર રહ્યો. તેણે ચાર વિકેટ લીધી. મિશેલ સ્ટાર્ક અને સ્કોટ

બોલેન્ડે બે-બે વિકેટ લીધી.જ્યારે કેમેરોન

ગ્રીન અને માર્નસ લાબુશેને એક-એક વિકેટ લીધી.

જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ મજબૂત શરૂઆત કરી. બીજા દિવસની રમતના અંત

સુધીમાં, ટીમે બે વિકેટ

ગુમાવીને 166 રન બનાવી લીધા

હતા. ટ્રેવિસ હેડ ઉત્તમ ફોર્મમાં છે, તેણે 87 બોલમાં અણનમ 91 રન બનાવ્યા છે. જ્યારે નાઇટ વોચમેન માઈકલ નેસર 15 બોલમાં 1 રન બનાવીને અણનમ

છે. ઓપનર જેક વેધરલ્ડે 21 અને માર્નસ

લાબુશેને 48 રન બનાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

તીરંદાજી પ્રીમિયર લીગ: પ્રથમ સીઝન માટે ભારતીય ખેલાડીઓની યાદી જાહેર
ऑलिम्पिक खेळ दर चार वर्षांनी का होतात ?
ચેલ્સી ફોરવર્ડ ડેવિડ વોશિંગ્ટન લોન પર સાન્તોસમાં પાછો જોડાયો | BulletsIn
કિલિયન એમબાપેના પગની ઘૂંટીની ઈજાનું, મૂલ્યાંકન કરવામાં આવશે: કોચ ડિડિએર ડેશોમ્પ્સ
ભારત 2026 વર્લ્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેડૂતો માટે દેવદૂત બન્યા ઉદ્યોગપતિ, 75 વીઘામાં બનશે તળાવ, 4.5 કરોડનો થશે ખર્ચ
Next Article યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયાએ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટમાં મોટો હિસ્સો મેળવ્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?