• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ઓગડધામમાં ઠાકોર સમાજનું, ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું
Regional

ઓગડધામમાં ઠાકોર સમાજનું, ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું

CliQ INDIA
Last updated: January 5, 2026 10:30 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE
ઓગડધામમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું
ઓગડધામમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું
ઓગડધામમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું
ઓગડધામમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું
ઓગડધામમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું
ઓગડધામમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું
ઓગડધામમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું
ઓગડધામમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું
ઓગડધામમાં ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજાયું

પાટણ, 04 જાન્યુઆરી (હિ.સ.)બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે 4 જાન્યુઆરીએ વિશાળ બંધારણ મહાસંમેલન યોજાયું.

આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે આધુનિક, એકરૂપ અને સર્વગ્રાહી સામાજિક બંધારણ ઘડી તેનો કડક અમલ કરવાનો હતો.

સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી સહિત 16 મુદ્દાઓ પર ચર્ચા બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે બંધારણનું વાંચન કર્યું અને તે આજથી અમલમાં મુકાયું.

ગેનીબેન ઠાકોરે સદારામબાપુના નામે ઉત્તર ગુજરાતમાં સમાજને એકત્ર કરવા “સદારામ ધામ” બનાવવા માટે સમાજ સમક્ષ અપીલ કરી. સદારામ ધામ માટે ગેનીબેન ઠાકોરે, એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી, જ્યારે બળદેજી, ચંદનજી અને અમરતજીએ પણ એક-એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, સમાજની એકતા તોડવી અશક્ય છે અને બંધારણનું સંપૂર્ણ પાલન કરવું આપણી જવાબદારી છે.

તેમણે કહ્યું કે, જો આપણે સમાજને સાચી દિશા નહીં આપીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે.

બંધારણ મુજબ તમામ સામાજિક પ્રસંગોમાં દારૂ, અફીણ, બીડી સહિત તમામ નશાકારક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.

લગ્નમાં જાનની સંખ્યા વધુમાં વધુ 100 વ્યક્તિ અને 11 વાહન સુધી મર્યાદિત રાખવામાં આવી છે, જેમાં 10 વર્ષથી ઉપરના બાળકો પણ ગણાશે.

લગ્ન માટે વર્ષમાં માત્ર બે માસ—મહા અને વૈશાખ સુદ 1થી 15—નક્કી કરવામાં આવ્યા છે અને લગ્ન કાર્ડના બદલે ડિજિટલ આમંત્રણને પ્રોત્સાહન અપાયું છે.

મરણ પ્રસંગે માત્ર ખીચડી-કઢી જ રાખવાની રહેશે અને ભોજન, બોલામણા તથા બેસણાની કુરિવાજી પ્રથાઓ બંધ કરાઈ છે.

જન્મદિવસની ઉજવણી બંધ કરી, તે ખર્ચ સમાજની લાઇબ્રેરી કે શૈક્ષણિક સંસ્થામાં દાન આપવાનું નક્કી કરાયું છે.

મામેરા, આંણું, પૂર્ગત અને ગિફ્ટ જેવી પ્રથાઓમાં ખર્ચાળ અને દાગીનાની રીતો બંધ કરી રોકડ મર્યાદા નક્કી કરાઈ છે.

સગાઈ પ્રસંગે માત્ર 21 વ્યક્તિ હાજર રહી શકશે અને ભેટમાં નાળિયેર, એક રૂપિયો અને એક જોડી કપડાં જ આપવાના રહેશે.

સમગ્ર સમાજમાં તાલુકા અને ગામ કક્ષાએ સંકલન સમિતિ બનાવી આ બંધારણનું કડક અમલ કરવાની પ્રતિજ્ઞા સાથે મહાસંમેલન પૂર્ણ થયું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

You Might Also Like

વિસાવદર નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો
મહેસાણા RTOમાં પસંદગીના વાહન નંબર માટે ઓનલાઈન ઓક્શન
જૂનાગઢ પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ
રૂ. 2 કરોડના ખર્ચે તૈયાર થયેલા છીરી પ્રાથમિક શાળાના નવા મકાનને લોકાર્પણ કરતાં રાજયના નાણામંત્રી
બેપાદર ગામે કસરા-દાંતીવાડા પાઇપલાઇનથી તળાવ છલોછલ, ખેડૂતોમાં ખુશીના મોજાં

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આસામમાં 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનાથી બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, ભૂટાન અને ચીન સુધી ધરતી ધ્રુજી ઉઠી
Next Article વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો, એશિયન બજારોમાં પણ તેજીનો ટ્રેન્ડ દેખાયો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?