• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વાસદ-બગોદરા માર્ગ પર મોડી રાત્રે મહિલા-પુરુષ જીવતા સળગ્યાં,કેમિકલ ભરેલા પિકઅપ-ટ્રક વચ્ચે અકસ્માત
Regional

વાસદ-બગોદરા માર્ગ પર મોડી રાત્રે મહિલા-પુરુષ જીવતા સળગ્યાં,કેમિકલ ભરેલા પિકઅપ-ટ્રક વચ્ચે અકસ્માત

CliQ INDIA
Last updated: December 16, 2025 4:15 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

આણંદ,15 ડિસેમ્બર (હિ.સ.) ગતરાત્રે આણંદ જિલ્લામાં અકસ્માતની ગંભીર ઘટનામાં વાસદ-બગોદરા માર્ગ પર મોડી રાત્રે મહિલા-પુરુષ જીવતા સળગ્યાં,કેમિકલ ભરેલા પિકઅપ-ટ્રક વચ્ચેના અકસ્માત સામે આવી છે. ટ્રક અને પિકઅપ ડાલુ અથડાતા બે લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનની ટક્કર બાદ ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં એક પુરુષ અને એક મહિલા જીવતા ભડથુ થઇ ગયા હતા.

આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ટોલ પ્લાઝા નજીક વાસદ-બગોદરા માર્ગ પર મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક પિકઅપમાં સમારકામ ચાલુ હતું ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. પિકઅપ વાહનમાં કેરબામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. ટક્કર થતાં જ આ પ્રવાહીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં આવતા બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.

આગને કારણે પિકઅપમાં સવાર મહિલા અને પુરુષના મૃતદેહો પણ સંપૂર્ણપણે બળી ગયા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનો ઓળખી ન શકાય તેવા બની ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે માર્ગ પરનો અવરોધ દૂર કરવાની અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત આગ લાગવાનું ચોક્કસ કારણ અને મૃતકોની ઓળખ કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને કારણે વાસદ-બગોદરા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી, જેને બાદમાં પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

સોમનાથ પ્રભાસપાટણ કોળી સમાજના આગેવાનો, કેબિનેટ મંત્રીની શુભેચ્છા મુલાકાતે
નરાધમ આચાર્ય દ્વારા આચરવામા આવેલ ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન,પોલીસે ગઈ કાલે મોડી સાંજ સુધી સમગ્ર ઘટનાનુ વિડીયો રેકોર્ડિંગ કર્યુ | BulletsIn
કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા ‘CorpFest-2025’ મેગા ઇવેન્ટ નો શુભારંભ | BulletsIn
નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શહેરના ઉધના ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મહેસાણા-અમદાવાદ ડાયવર્ઝન રોડની હાલત બગડી, મરામત બાદ પણ રસ્તા ઉબડખાબડ – વાહનચાલકોને ભારે હાલાકી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપે તેના સાંસદોને, આગામી પાંચ દિવસ માટે વ્હીપ જારી કર્યો
Next Article પીયૂષ ગોયલને તમિલનાડુ માટે, ચૂંટણી પ્રભારી અને બૈજયંત પાંડાને આસામ માટે, ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?