• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > રાજભવનમાંથી હથિયારોના આપૂર્તિના આરોપોથી, નારાજ રાજ્યપાલે પોલીસ અને સીઆરપીએફને શોધખોળનો આદેશ આપ્યો
National

રાજભવનમાંથી હથિયારોના આપૂર્તિના આરોપોથી, નારાજ રાજ્યપાલે પોલીસ અને સીઆરપીએફને શોધખોળનો આદેશ આપ્યો

CliQ INDIA
Last updated: November 18, 2025 5:50 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

કલકતા, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.)

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી દ્વારા કરાયેલા ગંભીર આરોપો બાદ, પશ્ચિમ

બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે કલકતા પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) બોમ્બ ડિસ્પોઝલ

યુનિટને રાજભવન પરિસરમાં, સંયુક્ત શોધખોળ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે,” રાજભવનમાંથી ભાજપ

દ્વારા સમર્થિત અસામાજિક તત્વોને શસ્ત્રો અને દારૂગોળો સપ્લાય કરવામાં આવી રહ્યો

છે.”

રાજ્યપાલ વ્યક્તિગત રીતે, શોધખોળ કામગીરીનું નેતૃત્વ કરશે.

સોમવારે રાજભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે,” રાજ્યપાલે

તેમનો બહારનો પ્રવાસ ટૂંકાવીને, તાત્કાલિક કલકતા પાછા ફરવાનો નિર્ણય લીધો છે.

તેમના નિર્દેશો પર, સમગ્ર રાજભવનમાં

અને તેની આસપાસ સંયુક્ત શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવશે, જેનું નેતૃત્વ

રાજ્યપાલ પોતે કરશે.”

કલકતા પોલીસ, રાજભવન પોલીસ ચોકી, સીઆરપીએફનીબોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો આ કામગીરીમાં સામેલ

હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

રાજભવને જણાવ્યું હતું કે,” આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને

નાગરિક સંરક્ષણ વિભાગ પણ શોધખોળ કામગીરીમાં ભાગ લેશે. સમગ્ર કામગીરીનું જીવંત

પ્રસારણ કરવામાં આવશે.જેમાં મીડિયા અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.”

આ પહેલા, રાજભવને કલકતા પોલીસને કલ્યાણ બેનર્જીના આરોપોની તપાસ શરૂ

કરવા અને એફઆઈઆરનોંધવાનો નિર્દેશ

આપ્યો હતો. ચેતવણી પણ આપવામાં આવી હતી કે,” જો સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો

રાજ્યપાલ કાર્યવાહી કરવા માટે તેમના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરી શકે છે.”

ખરેખર, શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં, કલ્યાણ બેનર્જીએ

જણાવ્યું હતું કે,” રાજ્યપાલ પશ્ચિમ બંગાળમાં અયોગ્ય અને પક્ષપાતી

ભૂમિકા ભજવી રહ્યા છે.”

તેમણે આરોપ લગાવ્યો હતો કે,” રાજભવન ભાજપ સાથે સંકળાયેલા

ગુનેગારોને રક્ષણ આપી રહ્યું છે અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર, હુમલો કરવા

માટે તેમને શસ્ત્રો ઉપલબ્ધ કરવી રહ્યું છે.”

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ડો. રાકેશ ઉપાધ્યાય, બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયા ચેપ્ટરના મીડિયા સલાહકાર તરીકે નામાંકિત
પ્રધાનમંત્રી મોદીએ, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સકારાત્મક વલણની પ્રશંસા કરી
ગડકરીએ પંજાબમાં રૂ. 4,000 કરોડના 29 હાઇવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
મણિપુરમાં ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ, બોમ્બ નિષ્ક્રિય
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી કરશે મેરેથોન પ્રવાસ, શાહ અને યોગીની પણ માંગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ધમધમતી આવક: 18 હજાર મણની એન્ટ્રીથી યાર્ડ છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Next Article સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની સાઈક્લોથોન યોજાઈ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?