• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > આઈએસઆઈએસના આતંકીઓએ લખનૌ આરએસએસ કાર્યાલય અને દિલ્હીમાં આઝાદપુર બજારની રેકી કરી
Regional

આઈએસઆઈએસના આતંકીઓએ લખનૌ આરએસએસ કાર્યાલય અને દિલ્હીમાં આઝાદપુર બજારની રેકી કરી

CliQ INDIA
Last updated: November 11, 2025 2:56 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

– ગુજરાત એટીએસ નો મોટો દાવો, દિલ્હી માટે પણ ઘડ્યું હતું કાવતરું

અમદાવાદ,10 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં ગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના 3 આતંકવાદીઓ અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે.આ ધરપકડ કરાયેલા આતંકવાદીઓએ લખનઉં આરએસએસ કાર્યાલય અને દિલ્હીમાં આઝાદપુર બજારની રેકી કરી હતી.ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા અને આપણે બદલો લેવાનો છે, આપણે કંઇક કરવું જોઇએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે, તેવી વાતો કરતા હતા. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી.

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ ગઈકાલે કેન્દ્રીય એજન્સીઓ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને અમદાવાદ નજીકથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓ ગુજરાત અને દેશભરમાં મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા. ઝડયેલા આરોપીઓની ઓળખ આઝાદ સુલેમાન શેખ, મોહમ્મદ સુહેલ અને અહેમદ મોહિઉદ્દીન સૈયદ તરીકે કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ લખનઉંમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય અને દિલ્હીમાં ભીડભાડવાળી આઝાદપુર બજારની રેકી કરી રહ્યા હતા. આતંકવાદી હુમલા માટે બંને સ્થળોને સંભવિત ટાર્ગેટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

તપાસમાં ખુલાસો થયો છે કે, શેખ અને સુહેલે રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો ભેગા કર્યા હતા અને ગાંધીનગરના કબ્રસ્તાનમાં છુપાવ્યા હતા. આ દરમિયાન, હૈદરાબાદનો રહેવાસી મોહીઉદ્દીન આ હથિયારો સાથે પાછો ફરવાનો હતો, પરંતુ ગુજરાત એટીએસએ આ પહેલા જ કાર્યવાહી કરી દીધી હતી અને શુક્રવારે રાત્રે તેની ધરપકડ કરી હતી. આ આતંકીઓ પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 કારતૂસ અને 40 લિટર એરંડા તેલ મળી આવ્યું હતું.

મોહીઉદ્દીનના મોબાઇલ ફોનની તપાસમાં તેના બે સહયોગીઓના સંપર્કો અને સમગ્ર મોડ્યુલની પ્રવૃત્તિઓનો ખુલાસો થયો છે. ત્યારબાદ, એટીએસએ અન્ય બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.

ગુજરાત એટીએસના DIG સુનિલ જોશીના જણાવ્યા અનુસાર,ડૉ. અહેમદ મોહીઉદ્દીન સૈયદ એક ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ છે, જેમણે ચીનથી એમબીબીએસ પૂર્ણ કર્યું છે. તે આઈએસઆઈએસ -ખોરાસન પ્રાંતના સભ્ય અબુ ખાદીમના સંપર્કમાં હતો, જેણે તેને ભંડોળ એકત્ર કરવા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ભરતી અભિયાન ચલાવવાનું કામ સોંપ્યું હતું.

પોલીસને એવી પણ માહિતી મળી છે કે, મોહીઉદ્દીન સાયનાઇડમાંથી ઝેરી પદાર્થ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એટીએસ હાલમાં તપાસ કરી રહી છે કે, હથિયારો કેવી રીતે પૂરા પાડવામાં આવ્યા હતા અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સ્લીપર સેલ ક્યાં સક્રિય છે.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

જામનગર સહિત સમગ્ર હાલારનો લોહાણા સમાજ લાલઘુમ: આવતીકાલે પાઠવાશે આવેદનપત્ર
વંથલીના મોહબતપુર અને જૂનાગઢ-૨ ઘટકના ઇવનગર આંગણવાડી કેન્દ્રો ખાતે, પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી
બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન દ્વારા વિશ્વ માનસિક દિવસની ઉજવણી
પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા રવિવારે યોજાશે મતદાર જાગૃતિનો સંદેશ આપતી મહારેલી રન ફોર વોટ
ભવનગર ટર્મિનસ સ્ટેશન પર સઘન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે ભારતનું રેટિંગ અપગ્રેડ કર્યું અને નિફ્ટી ટાર્ગેટ વધાર્યો
Next Article સીતારમણે કેન્દ્રીય બજેટ 2026-27 માટે, અર્થશાસ્ત્રીઓ સાથે પ્રથમ પૂર્વ-બજેટ પરામર્શ બેઠક યોજી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?