• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > આગામી તા.૩૦ નવેમ્બરના, જૂનાગઢમાં જિલ્લા કક્ષા સ્વાગત કાર્યક્રમ યોજાશે
Regional

આગામી તા.૩૦ નવેમ્બરના, જૂનાગઢમાં જિલ્લા કક્ષા સ્વાગત કાર્યક્રમ યોજાશે

CliQ INDIA
Last updated: November 9, 2025 5:00 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

જૂનાગઢ, 9 નવેમ્બર (હિ.સ.) આગામી તા.૧૦ નવેમ્બર સુધીમાં અરજદારોએ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે અને તાલુકા કક્ષાએ તાલુકા મામલતદાર કચેરીને અરજી મોકલવાની રહેશ

જૂનાગઢ, નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં આગામી તારીખે ૨૭/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ ના જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે જિલ્લા કલેકટર કચેરી, શશીકુંજ, જૂનાગઢ ખાતે યોજાશે.

જેમાં જિલ્લા કલેક્ટરશ્રી અને સંબંધિત ખાતાના અધિકારીઓ આ પ્રશ્નો સાંભળશે. આ ઉપરાંત દરેક તાલુકા મથકે આગામી તારીખ ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જેમાં સંબંધિત અધિકારીઓ જે તે તાલુકા મથકે ઉપસ્થિત રહેશે.

નાગરિકો તેમના પ્રશ્નો જે-તે ગામના તલાટી કમ મંત્રીને દર મહિનાની તા.૧૦ તારીખ સુધીમાં રજૂ કરી શકશે. જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી અને તાલુકા તથા ગ્રામ કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારોએ જે-તે તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને આગામી તારીખ ૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં સીધા પણ રજૂ કરી શકશે.

નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન અરજી દર માસની તા.૧૦ તારીખ સુધીમાં કરવી. નાગરિકોએ પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદો સાથે જરુરી વિગતો અને પુરાવાઓ સાથે રજૂ કરવા. જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકા કક્ષાએ થતો હોય તે અરજી તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે કરવી. તાલુકા કક્ષાએ જે અરજીઓનો નિકાલ ન થયો હોય તેવી અરજીઓનો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સમાવેશ થશે.

એક જ સમયે અનેક વિષયોને લગતી રજૂઆતો કરી શકાશે નહીં. આ ઉપરાંત અરજદાર HTTP://SWAGAT.GUJARAT.GOV.IN/CITIZEN_ENTRY_DS.ASPX?FRM=WS આ લીંક ઉપર જઈને ઓનલાઇન અરજી કરી શકાશે. તેમ નિવાસી અધિક કલેક્ટર, જૂનાગઢ જિલ્લાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
સુરતમાં પાંચ વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રુ
પાંડેસરામાં હિટ-એન્ડ-રનનો કાંડ: કામેથી ઘરે ફરતા મજૂરને અજાણ્યા વાહનની ટક્કર, સ્થળે જ મૃત્યુ
રાજ્યભરમાં ગુલાબી ઠંડીની શરૂઆત – Hindusthan Samachar Gujrati
જૂનાગઢમાં સીમકાર્ડ વેચનારે આધાર-પુરાવાનું રજિસ્ટર નિભાવવા આદેશ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, કર્ણાટકની મુલાકાતે બેંગલુરુ પહોંચ્યા
Next Article એનસીએલટીએ, સુઝુકી મોટર ગુજરાત અને મારુતિ સુઝુકી ઇન્ડિયાના મર્જરને મંજૂરી આપી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?