• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડો, એકયુઆઈ 300 ને વટાવી ગયો
National

રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડો, એકયુઆઈ 300 ને વટાવી ગયો

CliQ INDIA
Last updated: October 20, 2025 11:25 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.): રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડો થયો છે. દિવાળીની સવારે હવાની ગુણવત્તા વધુ ઝેરી હતી, અને બપોર સુધીમાં, હવાની ગુણવત્તા વધુ બગડી ગઈ. 38 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 31 પર પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ અને ત્રણ પર ગંભીર નોંધાયું હતું. આ સાથે, દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક (એકયુઆઈ) 300 ને વટાવી ગયો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) ની સમીર એપના ડેટા અનુસાર, નવી દિલ્હીમાં બપોરે 334 પર એકંદર એકયુઆઈ નોંધાયું હતું, જે સવારે 9 વાગ્યે 339 હતું. 31 મોનિટરિંગ સ્ટેશનોએ હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં નોંધાવી હતી, જેમાં એકયુઆઈ સ્તર 300 થી ઉપર હતું, જ્યારે ત્રણ સ્ટેશનો – આનંદ વિહાર (402), વઝીરપુર (423) અને અશોક વિહાર (414) – એ ‘ગંભીર’ શ્રેણીમાં પ્રદૂષણ નોંધાયું હતું.

મંગળવાર (21 ઓક્ટોબર) અને બુધવાર (22 ઓક્ટોબર) ના રોજ હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈને ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચવાની ધારણા છે. શૂન્ય અને 50 વચ્ચેનો એકયુઆઈ ‘સારો’, 51 અને 100 ‘સંતોષકારક’, 101 અને 200 ‘મધ્યમ’, 201 અને 300 ‘ખરાબ’, 301 અને 400 ‘ખૂબ જ ખરાબ’ અને 401 અને 500 ‘ગંભીર’ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએકયુએમ) એ અગાઉ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) ના બીજા તબક્કાનો અમલ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

શા માટે અમિત શાહે નક્સલ મુક્ત ભારત અને વિકાસ દ્રષ્ટિકોણ જાહેર કરવા માટે બસ્તરને પસંદ કર્યું?
ઉત્તરાખંડ: સમારકામ માટે હેંગ કરીને લઇ જવાતું હેલિકોપ્ટર ક્રેશ, તેમાં કોઈ મુસાફરો ન હતા | BulletsIn
છત્તીસગઢના કાંકેરમાં એન્કાઉન્ટરમાં મહિલા નક્સલીનું મોત
આજે ધનતેરસ પર, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને બ્રહ્મ યોગનું ખાસ સંયોજન, આ વર્ષે પ્રકાશનો ઉત્સવ છ દિવસ સુધી ચાલશે
પુતિનની સત્તા વિવાદાત્મક ચુંટણીમાં વિસ્તાર માટે તૈયાર છે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમનાથ મંદિર ખાતે વિક્રમ સંવત ૨૦૮૧ ની છેલ્લી માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી
Next Article વડોદરા મંડળ દ્વારા, ટિકિટ તપાસમાં રેકોર્ડનું સર્જન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?