• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ભાવનગર મંડળમાં 9 જોડી વધારાના ટ્રેનોમાં માસિક સીઝન ટિકિટ ધારકોને મળી મુસાફરીની મંજૂરી
Regional

ભાવનગર મંડળમાં 9 જોડી વધારાના ટ્રેનોમાં માસિક સીઝન ટિકિટ ધારકોને મળી મુસાફરીની મંજૂરી

CliQ INDIA
Last updated: October 4, 2025 1:15 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ભાવનગર, 4 ઓક્ટોબર (હિ.સ.): ભાવનગર યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાં 9 જોડી વધારાના ટ્રેનોમાં માસિક સીઝન ટિકિટ (MST) ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી દૈનિક રેલ મુસાફરોને કિફાયતી તથા સરળ મુસાફરીનો લાભ મળશે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે એમ.એસ.ટી.ની સુવિધા ખાસ કરીને તે મુસાફરો માટે ઉપયોગી છે, જેઓ દરરોજ ઓફિસ, વ્યવસાય અથવા અભ્યાસ માટે રેલમાર્ગે મુસાફરી કરે છે. આ સુવિધા દ્વારા મુસાફરો રાહત દરે રેલયાત્રા કરી શકશે. મુસાફરોને એક્સપ્રેસ તથા સુપરફાસ્ટ ટ્રેનોની દ્વિતીય શ્રેણીની અનારક્ષિત કોચોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સુપરફાસ્ટ ટ્રેનોમાં મુસાફરી કરનાર મુસાફરોને સુપરફાસ્ટ ચાર્જ ચૂકવવો પડશે.

ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક

દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ આ સુવિધાનો મહત્તમ લાભ ઉઠાવે તથા ટિકિટ સંબંધિત નિયમોનું પાલન કરીને સુવ્યવસ્થિત મુસાફરી કરે. આ સુવિધા દ્વારા મુસાફરોનો સમય અને પૈસા બંનેની બચત થશે તેમજ પરિવહન વ્યવસ્થા વધુ સરળ અને સુલભ બનશે.

ટ્રેનોની વિગત આ પ્રમાણે છેઃ

1. ટ્રેન નં. 11463/11464 સોમનાથ–જબલપુર એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો વેરાવળ–જૂનાગઢ–રાજકોટ સેક્શનમાં મુસાફરી કરી શકશે.

2. ટ્રેન નં. 11465/11466 સોમનાથ–જબલપુર એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો વેરાવળ–જૂનાગઢ–રાજકોટ સેક્શનમાં મુસાફરી કરી શકશે.

3. ટ્રેન નં. 12971/12972 બાંદ્રા–ભાવનગર સુપરફાસ્ટ – એમ.એસ.ટી. ધારક મુસાફરો અમદાવાદ–સુરેન્દ્રનગર–ભાવનગર સેક્શનમાં મુસાફરી કરી શકશે.

4. ટ્રેન નં. 19119/19120 અમદાવાદ–સોમનાથ એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો અમદાવાદ–સોમનાથ–અમદાવાદ સેક્શનમાં મુસાફરી કરી શકશે.

5. ટ્રેન નં. 19209/19210 ભાવનગર–ઓખા એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો ભાવનગર–ઓખા–ભાવનગર સેક્શનમાં મુસાફરી કરી શકશે.

6. ટ્રેન નં. 19571/19572 રાજકોટ–પોરબંદર એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો રાજકોટ–પોરબંદર–રાજકોટ સેક્શનમાં મુસાફરી કરી શકશે.

7. ટ્રેન નં. 19205/19206 ભાવનગર–મહુવા એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો ભાવનગર–મહુવા–ભાવનગર સેક્શનમાં મુસાફરી કરી શકશે.

8. ટ્રેન નં. 19207/19208 પોરબંદર–રાજકોટ એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો પોરબંદર–રાજકોટ–પોરબંદર સેક્શનમાં મુસાફરી કરી શકશે.

9. ટ્રેન નં. 20966/20965 ભાવનગર–સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી – એમ.એસ.ટી. ધારક મુસાફરો ભાવનગર–સાબરમતી–ભાવનગર સેક્શનમાં મુસાફરી કરી શકશે.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

દાહોદના પડાવ અને ગોદીરોડ વિસ્તારની 30 જેટલી દુકાનો નગરપાલિકા દ્વારા સીલ કરાઈ કામગીરી યથાવત
તમે ખાદી મહોત્સવની, મુલાકાત લીધી કે નહીં? | BulletsIn
ભાવનગર રેલવે બોર્ડના સભ્ય (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) નવીન ગુલાટીની, અમદાવાદ મંડળની મુલાકાત
તાલાલામાં યોગ શિબિર, તપ સેવા, સુમિરન સંસ્થાના સાધકો સાધકો યોગ બોર્ડ સાથે જોડાયા
સુરતમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ, ખેલૈયાઓમાં ચિંતા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રધાનમંત્રી મોદી દેશના યુવાનોને મોટી ભેટ આપશે, 62,000 કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરશે
Next Article હમાસ અમેરિકાની ગાઝા શાંતિ યોજના સાથે સંમત, ટ્રમ્પે ઇઝરાયલને ગાઝામાં તાત્કાલિક કામગીરી બંધ કરવા વિનંતી કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?